Home /News /gujarat /રાહુલની સભાઓ રદ્દ, ખરાબ વાતાવરણના કારણે દિલ્લી જવા રવાના

રાહુલની સભાઓ રદ્દ, ખરાબ વાતાવરણના કારણે દિલ્લી જવા રવાના

રાહુલ ગાંધીનો આગામી ગુજરાત પ્રવાસ રદ્દ થયો છે. ગુજરાતમાં ''ઓખી'' વાવાઝોડાની અસરના કારણે આગામી પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. જેથી રાહુલ ગાંધી ભૂજથી દિલ્લી જવા માટે રવાના થયા છે.

રાહુલ ગાંધીનો આગામી ગુજરાત પ્રવાસ રદ્દ થયો છે. ગુજરાતમાં ''ઓખી'' વાવાઝોડાની અસરના કારણે આગામી પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. જેથી રાહુલ ગાંધી ભૂજથી દિલ્લી જવા માટે રવાના થયા છે.

    રાહુલ ગાંધીનો આગામી ગુજરાત પ્રવાસ રદ્દ થયો છે. ગુજરાતમાં ''ઓખી'' વાવાઝોડાની અસરના કારણે આગામી પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. જેથી રાહુલ ગાંધી ભૂજથી દિલ્લી જવા માટે રવાના થયા છે. ખરાબ વાતાવરણ અને મોસમ વિભાગની આગાહીને ધ્યાને રાખીને રાહુલે તમામ સભાઓ રદ્દ કરી છે. મોરબી, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર અને વઢવાણ ખાતેની જાહેરસભાઓ મોકૂફ રાખવામાં આવી છે.


    મહત્વનું છે કે રાહુલ ગાંધી 5 તારીખે મોરબી, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર અને વઢવાણ ખાતે જાહેરસભાઓ કરવાના હતા. તો 6 અને 7 તારીખે રાહુલ ગાંધી મધ્ય-ગુજરાતના રાજપીપળા અને બારડોલી સહિત અનેક સ્થળોની મુલાકાત લેવાના હતા. અને લોકો સાથે સંવાદ કરી ચૂંટણી પ્રચાર કરવાના હતા.

    First published:

    Tags: રાહુલ ગાંધી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો