Home /News /gujarat /

EPF પર ટેક્સ પરત ખેંચાયો, રાહુલે કહ્યું- મારો વિરોધ કામ આવ્યો

EPF પર ટેક્સ પરત ખેંચાયો, રાહુલે કહ્યું- મારો વિરોધ કામ આવ્યો

ચારેય તરફ વિરોધ બાદ આખરે કેન્દ્ર સરકારે ઇપીએફ પર ટેક્સનો નિર્ણય પરત ખેંચ્યો છે તો કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આને પોતાના તરફથી કરાયેલ વિરોધનું પરિણામ ગણાવ્યું છે.

ચારેય તરફ વિરોધ બાદ આખરે કેન્દ્ર સરકારે ઇપીએફ પર ટેક્સનો નિર્ણય પરત ખેંચ્યો છે તો કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આને પોતાના તરફથી કરાયેલ વિરોધનું પરિણામ ગણાવ્યું છે.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી# ચારેય તરફ વિરોધ બાદ આખરે કેન્દ્ર સરકારે ઇપીએફ પર ટેક્સનો નિર્ણય પરત ખેંચ્યો છે તો કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આને પોતાના તરફથી કરાયેલ વિરોધનું પરિણામ ગણાવ્યું છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, મે કહ્યું હતુ કે, પગારદાર વર્ગને આમાં ન લાવો. સુધાર કરવાનો સરકારનો આ સારો નિર્ણય છે. મે સરકાર પર દબાણ વધાર્યું અને તેમણે કામ કરી બતાવ્યું. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન રાહુલે કહ્યું કે, જ્યારે પણ કોઇને સાથે ખોટું થતુ હોય છે, અન્યાય થતો હોય, તો હું તેમની મદદ કરૂ છું. મને લાગ્યું કે, સરકારે નોકરીયાત વર્ગના લોકોના સાથે ખોટું કર્યું, તો મે પોતાનો અવાજ ઉઠાવ્યો.

ઉલ્લેખનીય છે કે, આજે મંગળવારે નાણા પ્રધાન અરૂણ જેટલીએ લોકસભામાં ઇપીએફ પર ટેક્સ પ્રસ્તાવ પરત લેવાનું એલાન કર્યું છે. બજેટ પ્રસ્તાવના અનુસાર ઇપીએફ ના 60 ટકા ભાગ પર ટેક્સ લાગતો હતો. જેટલીના આ નિર્ણયનો દરેક તરફથી વિરોધ થઇ રહ્યો હતો અને વિપક્ષે આને મુદ્દો બનાવી લીધો હતો.
First published:

Tags: કેન્દ્ર સરકાર, રાહુલ ગાંધી

આગામી સમાચાર