Home /News /gujarat /પૂર્વ સૈનિક આપઘાતઃરાહુલ ગાંધીની ફરી અટકાયત પર સિંધિયા બોલ્યા- લોકતંત્રની હત્યા થઇ

પૂર્વ સૈનિક આપઘાતઃરાહુલ ગાંધીની ફરી અટકાયત પર સિંધિયા બોલ્યા- લોકતંત્રની હત્યા થઇ

નવી દિલ્હીઃ વન રેન્ક વન પેન્સન પર પૂર્વ ફૌજીએ આજે આપઘાત કરી લીધા પછી રાજકારણ ગરમાયું છે. બુધવારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સૈનિકના પરિવારજનોને મળવા રામમનોહર લોહિયા હોસ્પિટલ પહોચ્યા હતા. પરંતુ પોલીસે અંદર જવા દીધા ન હતા. રાહુલ ગાંધીની અટકાયત કરીને મંદિર માર્ગ પોલીસ મથકે લવાયા હતા. જો કે બાદમાં છોડી મુકાયા હતા. પરંતુ થોડા સમય પછી રાહુલ ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયાની કનાટ પ્લેસ પોલીસે ફરી અટકાયત કરી હતી. અને બંનેને મંદિર માર્ગ પોલીસ સ્ટેશને લવાયા હતા.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

    રાહુલ ગાંધી સહિતના કોગ્રેસી નેતાઓની અટકાયત કરાઇ હતી. જેથી  કોંગ્રેસી કાર્યકરોનો દિલ્હીમાં જમાવડો જોવા મળ્યો હતો. અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હા. જ્યોતિરાદિત્ય સિંધિયાની પણ અટકાયત કરાઇ હતી. તેમણે કહ્યું કે, લોકતંત્રની હત્યા કરવામાં આવી છે. શહીદના પરિવારોને માર મારવામાં આવે છે. નોધનીય છે કે, પુર્વ સૈનિકના આપઘાત મામલે ફરી રાજકારણ ગરમાયું છે.
    First published:

    Tags: અટકાયત, રાહુલ ગાંધી, વન રેન્ક વન પેન્શન, વિરોધ પ્રદર્શન