Home /News /gujarat /

LIVE : રાહુલનો સરકાર પર પ્રહાર, તમે સાવરકરના અને અમે ગાંધીના

LIVE : રાહુલનો સરકાર પર પ્રહાર, તમે સાવરકરના અને અમે ગાંધીના

#કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે સંસદમાં મૌન તોડતાં કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. રાહુલે બ્લેક મની, મોંઘવારી, જેએનયૂ અને રોહિત વેમુલા મામલે સરકાર પર પ્રહારો કર્યા હતા. રાહુલે મોદી સરકારને નિશાને લેતાં કહ્યું કે, ના તમે જેએનયૂને કચડી શક્યા કે ના કંઇ કરી શક્યા. આપણા ધર્મમાં ક્યાં લખ્યું છે કે, અધ્યાપકોને મારવા જોઇએ? આ ક્યાં લખ્યું છે કે, અદાલતમાં જેએનયુના ટીચરોને મારવા જોઇએ?

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે સંસદમાં મૌન તોડતાં કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. રાહુલે બ્લેક મની, મોંઘવારી, જેએનયૂ અને રોહિત વેમુલા મામલે સરકાર પર પ્રહારો કર્યા હતા. રાહુલે મોદી સરકારને નિશાને લેતાં કહ્યું કે, ના તમે જેએનયૂને કચડી શક્યા કે ના કંઇ કરી શક્યા. આપણા ધર્મમાં ક્યાં લખ્યું છે કે, અધ્યાપકોને મારવા જોઇએ? આ ક્યાં લખ્યું છે કે, અદાલતમાં જેએનયુના ટીચરોને મારવા જોઇએ?

જેએનયૂ છાત્રસંઘ અધ્યક્ષ કન્હૈયા કુમારની ધરપકડ અંગે રાહુલે કહ્યું કે, કન્હૈયાએ દેશદ્રોહની કોઇ વાત કરી નથી અને ધરપકડ કરવામાં આવી. જેણે કહ્યું એની ધરપકડ કરી ન શક્યા. અમે એ છીએ કે જે ભુલોમાંથી શીખીએ છીએ, એક તરફ ગાંધી છે અને બીજી તરફ સાવરકર છે. અમે ગાંધીવાળા છીએ. ગાંધી અમારા છે અને સાવરકર તમારા. શું સાવરકર તમારા નથી? શું તમે ઉઠાવીને ફેંકી દીધા? જેએનયુના 60 ટકા લોકો ગરીબ છે, દલિત છે.
First published:

Tags: કેન્દ્ર સરકાર, કોંગ્રેસ, જેએનયૂ વિવાદ, પ્રહાર, રાહુલ ગાંધી, રોહિત વેમુલા, લોકસભા

આગામી સમાચાર