Home /News /gujarat /

પ્રિયંકા ચોપડા બની શકે ઓસ્કર એવોર્ડ કાર્યક્રમની હોસ્ટ!

પ્રિયંકા ચોપડા બની શકે ઓસ્કર એવોર્ડ કાર્યક્રમની હોસ્ટ!

લોસ એંજેલિસ# બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાનું નામ 28 ફેબ્રુઆરીના રોજ યોજાવનાર 88માં અકેડમી એવોર્ડ કાર્યક્રમમાં 13 હોસ્ટના લિસ્ટમાં શામેલ કરવામાં આવ્યું છે.

લોસ એંજેલિસ# બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાનું નામ 28 ફેબ્રુઆરીના રોજ યોજાવનાર 88માં અકેડમી એવોર્ડ કાર્યક્રમમાં 13 હોસ્ટના લિસ્ટમાં શામેલ કરવામાં આવ્યું છે.

  • IBN7
  • Last Updated :
લોસ એંજેલિસ# બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાનું નામ 28 ફેબ્રુઆરીના રોજ યોજાનાર 88મા અકેડમી એવોર્ડ કાર્યક્રમમાં 13 હોસ્ટના લિસ્ટમાં શામેલ કરવામાં આવ્યું છે. કાર્યક્રમની સત્તાવાર વેબસાઇટએ આ અંગેની જાણકારી આપી છે. પ્રિયંકાને તેણીના અમેરિકન ટેલીવિઝન સિરીઝ 'ક્વાંટિકો' ના માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રશંસા મળી છે. પ્રિયંકા ઉપરાંત હોસ્ટ કરતાઓમાં અન્ય વૈશ્વિક સ્તરની હસ્તિઓના નામોનો પણ સમાવેશ છે.

આ લિસ્ટમાં સ્ટીવ કૈરેલ, ક્વિંસી જોન્સ, બ્યુંગ-હુન લી, જેરેડ લેટો, જુલિયાના મોરી, ઓલિવિયા મુન, માર્ગેટ રોબી, જેસન સેગલ, એંડી સર્કિસ, જેકે સિમ્મોન્સ, કેરી વોશિંગટન અને રીસી વિથરસ્પૂનનો સમાવેશ છે. પ્રિયંકાએ સોમવારે ટ્વીટ કરીને જણાવ્યું કે, અકેડમી એવોર્ડ માટે તૈયાર છું. આ એક અનોખી રાત હશે.
First published:

Tags: અભિનેત્રી, એવોર્ડ, પ્રિયંકા ચોપડા, બોલીવુડ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन