Home /News /gujarat /

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનમાં વરસાદ કે ઠંડી નહિ બને વિઘ્ન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનમાં વરસાદ કે ઠંડી નહિ બને વિઘ્ન

જ્યમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીના પ્રમાણમાં થોડોઘણો ઘટાડો થયો છે. ઠંડીમાં ઘટાડો થતાં વિધાનસભાની ચૂંટણીના મતદાનમાં વરસાદ કે ઠંડી નહિ બને વિઘ્ન

જ્યમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીના પ્રમાણમાં થોડોઘણો ઘટાડો થયો છે. ઠંડીમાં ઘટાડો થતાં વિધાનસભાની ચૂંટણીના મતદાનમાં વરસાદ કે ઠંડી નહિ બને વિઘ્ન

અમદાવાદઃ રાજ્યમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીના પ્રમાણમાં થોડોઘણો ઘટાડો થયો છે. ઠંડીમાં ઘટાડો થતાં વિધાનસભાની ચૂંટણીના મતદાનમાં વરસાદ કે ઠંડી નહિ બને વિઘ્ન.

રાજ્ય પર ફૂંકાશે ઉતર-પૂર્વના પવન. આગામી ત્રણ દિવસ તાપમાન રહેશે યથાવત્, આવતીકાલે દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય રહેશે વાતાવરણ. 11 અને 12 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય વરસાદની સંભાવના છે

રાજ્યના તાપમાન પર નજર કરીએ તો આજે સૌથી ઠંડું શહેર નલિયા છે. નલિયામાં 13 ડિગ્રી, વલસાડમાં 13.1 ડિગ્રી, ભુજમાં 13.4 ડિગ્રી, રાજકોટમાં 15.1 ડિગ્રી, ડીસામાં 16.4 ડિગ્રી, અમદાવાદમાં 16.7 ડિગ્રી, વડોદરામાં 18.2 ડિગ્રી, સુરતમાં 18.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આવતીકાલે દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પહેલા તબક્કાના યોજાનારા મતદાનમાં વરસાદ કે ઠંડીનું વિઘ્ન નહિ આવે.
First published:

Tags: Assembly Election2017, Winter, ગુજરાત, વરસાદ

આગામી સમાચાર