Home /News /gujarat /હું પ્રધાનસેવકના રૂપમાં આવ્યો છું, ગરીબી દુર કરવા પ્રયાસ કરી રહ્યો છું : PM મોદી
હું પ્રધાનસેવકના રૂપમાં આવ્યો છું, ગરીબી દુર કરવા પ્રયાસ કરી રહ્યો છું : PM મોદી
મોદી સરકારને બે વર્ષ પૂર્ણ થતાં આજે ઉત્તરપ્રદેશના સહારનપુર ખાતે સભાને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, હું પ્રધાનસેવકના રૂપમાં આવ્યો છું. ગરીબી દુર કરવા સતત પ્રયાસ કરી રહ્યો છું.
મોદી સરકારને બે વર્ષ પૂર્ણ થતાં આજે ઉત્તરપ્રદેશના સહારનપુર ખાતે સભાને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, હું પ્રધાનસેવકના રૂપમાં આવ્યો છું. ગરીબી દુર કરવા સતત પ્રયાસ કરી રહ્યો છું.
નવી દિલ્હી #મોદી સરકારને બે વર્ષ પૂર્ણ થતાં આજે ઉત્તરપ્રદેશના સહારનપુર ખાતે સભાને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, હું પ્રધાનસેવકના રૂપમાં આવ્યો છું. ગરીબી દુર કરવા સતત પ્રયાસ કરી રહ્યો છું.
કેન્દ્રમાં ભાજપ સરકારના બે વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારની સફળ યોજનાઓની વિગતો આપી હતી. કેન્દ્ર સરકાર ગરીબો માટે સમર્પિત હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, ભાજપની કેન્દ્ર સરકાર ગરીબો માટે સમર્પિત છે. ગરીબી કેવી રીતે દુર કરી શકાય અને લોકોનું જીવન ધોરણ સુધારી શકાય એ માટે સતત પ્રયત્નશીલ છીએ.
શુગર ફેક્ટરી માલિકોને ચેતવણી આપતાં તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધી જે થયું તે પરંતુ હવે ખેડૂતોનું શોષણ કોઇ નહીં કરી શકે. કેન્દ્ર સરકાર નવી નીતિઓ બનાવી રહ્યું છે જેમાં ખેડૂતોને ફાયદો થશે.