Home /News /gujarat /સહારનપુરથી મોદી કરશે મિશન યૂપીનો શંખનાદ, પ્રજા સમક્ષ બે વર્ષની સિધ્ધિગાથા રજુ કરશે

સહારનપુરથી મોદી કરશે મિશન યૂપીનો શંખનાદ, પ્રજા સમક્ષ બે વર્ષની સિધ્ધિગાથા રજુ કરશે

#એનડીએ સરકારના બે વર્ષ પુરા થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરપ્રદેશના સહારનપુરથી મિશન યૂપીનો શંખનાદ કરશે. વડાપ્રધાન મોદી અહીં એક મોટી સભાને સંબોધિત કરશે જે માટે પુરતો બંદોબસ્ત ગોઠવાયો છે.

#એનડીએ સરકારના બે વર્ષ પુરા થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરપ્રદેશના સહારનપુરથી મિશન યૂપીનો શંખનાદ કરશે. વડાપ્રધાન મોદી અહીં એક મોટી સભાને સંબોધિત કરશે જે માટે પુરતો બંદોબસ્ત ગોઠવાયો છે.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #એનડીએ સરકારના બે વર્ષ પુરા થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરપ્રદેશના સહારનપુરથી મિશન યૂપીનો શંખનાદ કરશે. વડાપ્રધાન મોદી અહીં એક મોટી સભાને સંબોધિત કરશે જે માટે પુરતો બંદોબસ્ત ગોઠવાયો છે.

આ રેલી મારફતે વડાપ્રધાન મોદી પોતાના બે વર્ષના કાર્યકાળની સફળગાથા વર્ણવશે. સાથોસાથ યૂપીમાં 2017માં થનાર વિધાનસભા ચૂંટણીનો પણ શંખનાદ ફૂંકશે. ભાજપ આ રેલીથી પશ્વિમી ઉત્તર પ્રદેશમાં અંદાજે 35 ટકા દલિત વોટને પોતાના પક્ષમાં લેવા પ્રયાસ કરશે.

પીએમ મોદી દિલ્હી રોડ પર ચુનહૈટી ગામમાં આજે સાંજે પાંચ વાગે એક સભાને સંબોધિત કરશે. ભીષણ ગરમીને જોતાં આ રેલીનો સમય સાંજે રાખવામાં આવ્યો છે. આ રેલીમાં મોજી છેલ્લા બે વર્ષમાં પોતાની સરકારના કાર્યકાળ દરમિયાનની મેળવેલી ઉપલબ્ધીઓની જાણકારી આપશે તો આગામી સમયની કેન્દ્ર સરકારની યોજનાઓ અંગે પણ માહિતી આપશે.
First published:

Tags: ઉત્તર પ્રદેશ, નરેન્દ્ર મોદી, મિશન યૂપી 2017, વડાપ્રધાન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन