સમુદ્રી શક્તિ માટે લોથલમાં ઐતિહાસિક મ્યુઝિયમ બનશે, દુનિયાભરમાંથી લોકો અહીં આવશે, રોજગારીના અવસર વધશે - મોદી
19:43 (IST)
એકલા ગુજરાતના દરિયા કિનારાના વિકાસ માટે 75000 કરોડ રુપિયા ફાળવવામાં આવ્યા
19:41 (IST)
આદીવાસીઓે માટે ઠેર ઠેર પ્રયત્ન હાથ ધરતા આદીવાસીઓ માટે રોજગારીની તકો પણ વધી - મોદી
19:40 (IST)
સરકારે આદિવાસીઓના વિકાસ માટે અને રોજગારી માટે સંકલ્પ સાથે કામ કરી તેમને સમાજની સાથે જોડવાનો પ્રયાસ કર્યો - મોદી
19:39 (IST)
હું 2001માં મુખ્યમંત્રી બન્યો ત્યાં સુધી આદીવાસી વિસ્તારમાં એક 10 સાયન્સ અભ્યાસની પણ વ્યવસ્થા ન હતી, ત્યારે હવે મેડિકલ કોલેજો પણ ખુલી રહી છે - મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. જામનગરમાં સૌ પ્રથમ તેમણે જીજી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. જે બાદમાં તેમણે એક જાહેર સભાને સંબોધી હતી. જામનગર બાદ મોદી અમદાવાદ ખાતે મેટ્રો રેલના પ્રથમ તબક્કાનું લોકાર્પણ કરશે.