Home /News /gujarat /વડાપ્રધાન નિવાસે મોડી રાતે મળી બેઠક, જુની નોટની મુદત વધારાઇ, શું થઇ ચર્ચા? જાણો

વડાપ્રધાન નિવાસે મોડી રાતે મળી બેઠક, જુની નોટની મુદત વધારાઇ, શું થઇ ચર્ચા? જાણો

ગોવામાં રવિવારે બપોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મારફાડ, અસરકારક અને લાગણીશીલ સંબોધન બાદ મોડી રાતે વડાપ્રધાન નિવાસે ઉચ્ચ કમિટીની ખાસ બેઠક મળી હતી. વડાપ્રધાન, નાણા મંત્રી સહિતની આ બેઠકમાં નાણાકીય સર્જિકલ સ્ટ્રાઇકથી લોકોને પડી રહેલી હાલાકી કેવી રીતે દુર કરી શકાય એ અંગે ભાર મુકાયો હતો.

ગોવામાં રવિવારે બપોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મારફાડ, અસરકારક અને લાગણીશીલ સંબોધન બાદ મોડી રાતે વડાપ્રધાન નિવાસે ઉચ્ચ કમિટીની ખાસ બેઠક મળી હતી. વડાપ્રધાન, નાણા મંત્રી સહિતની આ બેઠકમાં નાણાકીય સર્જિકલ સ્ટ્રાઇકથી લોકોને પડી રહેલી હાલાકી કેવી રીતે દુર કરી શકાય એ અંગે ભાર મુકાયો હતો.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #ગોવામાં રવિવારે બપોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મારફાડ, અસરકારક અને લાગણીશીલ સંબોધન બાદ મોડી રાતે વડાપ્રધાન નિવાસે ઉચ્ચ કમિટીની ખાસ બેઠક મળી હતી. વડાપ્રધાન, નાણા મંત્રી સહિતની આ બેઠકમાં નાણાકીય સર્જિકલ સ્ટ્રાઇકથી લોકોને પડી રહેલી હાલાકી કેવી રીતે દુર કરી શકાય એ અંગે ભાર મુકાયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી. નાણા મંત્રી અરૂણ જેટલી, દુર સંચાર મંત્રી વૈકેયા નાયડૂ, આર્થિક સલાહકાર શશીકાંત દાસ સહિત ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં 500 અને 1000  રૂપિયાની જુની ચલણી નોટો બંધ કરી દેવાતાં જુની નોટ બદલવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. જોકે લોકોના ભારે ધસારાને પગલે હાલાકીની સ્થિતિ જોવા મળી રહી છે.

આ છ મુદ્દે થઇ ચર્ચા

#લોકોને ઓછામાં ઓછા 50 હજાર સુધી કેશ મર્યાદા કરવામાં આવે

#જુની નોટો બદલવાની પ્રક્રિયા સરળ કરવામાં આવે અને લોકોને પડતી હાલાકી ઓછી થાય

#વધુ ગીચતા અને વધુ જન સંખ્યાવાળા વિસ્તારોમાં વધારાના માઇક્રો એટીએમ મુકવામાં આવે.

#કેટલાક ખાસ સ્થળોએ 500 અને 1000 રૂપિયાની નોટ ચલણમાં લેવા માટે 14 તારીખની મર્યાદાને વધારી 24 સુધી લંબાવવામાં આવે.

#હાલાકી ઓછી કરવા માટે બેંકોમાં વૃધ્ધ, મહિલાઓ અને દિવ્યાંગોની અલગથી લાઇન કરવામાં આવે

#બેંકમાં એક જ લાઇનને બદલે નોટ બદલાવવા તથા જમા કરાવવા માટેની અલગ અલગ લાઇન કરવામાં આવે
First published:

Tags: 500 1000 રૂપિયા, કરન્સી બેન, નરેન્દ્ર મોદી, નોટબંધી, ભારતીય બેંકો, વડાપ્રધાન, હાલાકી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन