Home /News /gujarat /

દલિતો મામલે જુઠાણુ ફેલાવાઇ રહ્યું છે, અનામત ચાલુ જ રહેશે,નહીં થાય રદઃમોદી

કોયંબટુરઃ અનામત રદ થવાની સંભાવનાનો ઇનકાર કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આડકતરી રીતે હુમલો કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં વિઘટિત કરવા માટે સોચી સમજી આ સાજીશના રૂપે દલિતોના મુદ્દે જુઠુ અભિયાન શરૂ કરાયું છે.

  • News18
  • Last Updated :
કોયંબટુરઃ અનામત રદ થવાની સંભાવનાનો ઇનકાર કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આડકતરી રીતે હુમલો કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં વિઘટિત કરવા માટે સોચી સમજી આ સાજીશના રૂપે દલિતોના મુદ્દે જુઠુ અભિયાન શરૂ કરાયું છે.

મોદીએ કહ્યું કે પહેલા તેઓએ ખેડૂતોને ભડકાવવાનો પ્રયાસ કર્યો. જેમાં અસફળતા મળતા હવે દલિતોને લઇને જુઠાણા ફેલાવી રહ્યા છે. જ્યાં પણ જાય ત્યાં ઉચા અવાજે જુઠાણા ફેલાવી રહ્યા છે. દલિતોને ગેરમાર્ગે દોરી મુર્ખ બનાવા માટે જુઠુ બોલવાનું એક અભિયાન શરૂ કરાયું છે.
મોદીએ જનસભાને સંબોધતા કહ્યું કે, એવું જુઠાણુ ફેલાવાઇ રહ્યું છે કે, મોદી દલિતો, વંચિતોની અનામત રદ કરવા જઇ રહ્યા છે. તમે મારી વાત સંભળો દલિતોની પ્રગતિ થવી જોઇએ. હું દેશને આશ્વાસન આપુ છે કે જ્યાં સુધી ડો.બી.આર.આંબેડકરનું નામ જીવીત રહેશે ત્યાં સુધી અનામત કોઇ પણ અનામતને નહી હટાવી શકે.
First published:

Tags: અનામત, ગુજરાત, દલિત, દેશ વિદેશ, નરેન્દ્ર મોદી

આગામી સમાચાર