Home /News /gujarat /

2 વર્ષમાં 700થી વધુ યોજનાઓ,"વિકાસ માટે પાપના રસ્તે" ક્યારેય નહી ચાલુઃમોદી

દાવળગેરે(કર્ણાટક): કેન્દ્ર સરકારના કામકાજની આલોચના કરવાવાળા લોકોને આડેહાથ લેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે બે જુની સરકારે 700થી વધુ યોજનાઓ શરૂ કરી છે અને જો કોઇ કામ નથી પણ થઇ શક્યું તો પણ હું પાપના રસ્તે ચાલ્યા વિના વિકાસના રસ્તે ચાલીશ. વિકાસને પોતાનું સપનુ,રાહ અને મંજીલ બતાવતા મોદીએ ઇરાદો વ્યક્ત કરતા કહ્યું કે તેઓ વ્યવસ્થામાં પરેશાનીઓની જડથી ઉખાડી નાખશે. તેમણે પાછલી સરકાર પર દબાણમાં જુકી જવાનો આરોપ પણ લગાવ્યો હતો.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

પોતાની સરકારને બે વર્ષ પુરા થયા આ મોકા પર વિકાસ પર્વની એક જનસભાને સંબોધતા મોદીએ કર્ણાટકમાં કહ્યું કે મને પુછાઇ રહ્યુ છે કે મોદી મોટા ચૌજે કેમ નથી કરતા? કેન્દ્રની પાછળની સરકારે મોટી ચૌજે કરી છે. તેમણે મોટા મોટા લોકો માટે બધુ કર્યું છે. અને નફો કમાયા છે. શું હું પણ તેવું પાપ કરું? જ્યારે ભીડે કહ્યું નહી તો મોદીએ કહ્યું કે જ્યારે તમારા જેવા લોકો મને આર્શીવાદ આપે છે અને મારા પ્રત્યે સ્નેહ દેખાડે છે તો મારે પાપના રસ્તે ચાલવું નથી. જો એક બે કામ ન પણ થયા તો શું, પરંતુ હું આ દેશને પાપના રસ્તે નહી જવા દઉં. આ મારો તમને વાયદો છે.
First published:

Tags: કર્ણાટક, કેન્દ્ર સરકાર, નરેન્દ્ર મોદી, વિકાસ

આગામી સમાચાર