Home /News /gujarat /EXCLUSIVE : દારૂના મોટા વેપારી સાથે કન્હૈયાના ફોટાને લઇને ઉઠ્યો વિવાદ
EXCLUSIVE : દારૂના મોટા વેપારી સાથે કન્હૈયાના ફોટાને લઇને ઉઠ્યો વિવાદ
#જેએનયૂના છાત્રસંઘ અધ્યક્ષ કન્હૈયાકુમારને લઇને વધુ એક વિવાદ સામે આવ્યો છે. કન્હૈયાકુમારે દારૂબંધીને લઇને આપેલા નિવેદન અને લાલુ યાદવ સાથેની મુલાકાત દરમિયાન દારૂના એક મોટા વેપારી સાથેના ફોટાને લઇને મોટો વિવાદ ઉઠ્યો છે.

નવી દિલ્હી #જેએનયૂના છાત્રસંઘ અધ્યક્ષ કન્હૈયાકુમારને લઇને વધુ એક વિવાદ સામે આવ્યો છે. કન્હૈયાકુમારે દારૂબંધીને લઇને આપેલા નિવેદન અને લાલુ યાદવ સાથેની મુલાકાત દરમિયાન દારૂના એક મોટા વેપારી સાથેના ફોટાને લઇને મોટો વિવાદ ઉઠ્યો છે.
ભાજપનું કહેવું છે કે બધા લોકો મોદી ફોબિયાથી પરેશાન છે અને એમનો વિરોધ કરવા માટે કોઇ પણ હદે જઇ શકે એમ છે.
અહીં નોંધનિય છે કે, શનિવારે કન્હૈયા કુમારે બિહારમાં સીએમ નિતિશકુમાર દ્વારા લાદવામાં આવેલા દારૂબંધીને અભિવ્યક્તિની સ્વતંત્રતા સામે હુમલો કરાયો હોવાનું કહ્યું છે. એના આ નિવેદન બાદ શનિવારે લાલુ પ્રસાદ યાદવના નિવાસ સ્થાને કન્હૈયા દારૂના મોટા વેપારી વિનોદ જયસ્વાલ સાથે દેખાયો હતો.