Home /News /gujarat /જયલલિતાના નિધનથી દેશભરમાં શોક, મહાનુભાવોએ આપી શ્રધ્ધાંજલિ

જયલલિતાના નિધનથી દેશભરમાં શોક, મહાનુભાવોએ આપી શ્રધ્ધાંજલિ

તામિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાનું સોમવારે રાતે 11-30 કલાકે ચેન્નાઇની એપોલો હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ છેલ્લા 74 દિવસોથી સારવાર હેઠળ હતા અને રવિવારે બપોરે એમને હ્રદય રોગનો હુમલો આવતાં તબિયત નાજુક બની હતી. રાજનીતિમાં મહત્વની કામગીરી કરનારા જયલલિતાના નિધનના સમાચારને પગલે દેશભરમાંથી મોટા નેતાઓ અને હસ્તીઓએ સોશિયલ મીડિયામાં પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી હતી અને શોક સંદેશો પાઠવ્યો હતો.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
    નવી દિલ્હી #તામિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાનું સોમવારે રાતે 11-30 કલાકે ચેન્નાઇની એપોલો હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ છેલ્લા 74 દિવસોથી સારવાર હેઠળ હતા અને રવિવારે બપોરે એમને હ્રદય રોગનો હુમલો આવતાં તબિયત નાજુક બની હતી. રાજનીતિમાં મહત્વની કામગીરી કરનારા જયલલિતાના નિધનના સમાચારને પગલે દેશભરમાંથી મોટા નેતાઓ અને હસ્તીઓએ સોશિયલ મીડિયામાં પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી હતી અને શોક સંદેશો પાઠવ્યો હતો.

    રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ જયલલિતા માટે દિલથી શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે તામિલનાડુ માટે એમણે કરેલા કાર્યો સદાય માટે યાદ રહેશે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરી એમને શોકાંજલિ પાઠવી હતી. પીએમે એમના નિધનથી દુ:ખની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે, એમના જવાથી દેશની રાજનીતિને ઘણી મોટી ખોટ પડી છે.

    ગૃહ મંત્રી રાજનાથસિંહે આ ક્ષણે લખ્યું કે, તેઓ જયલલિતાજીના તહેદિલથી શોક વ્યક્ત કરી રહ્યા છે અને સાથોસાથ લોકોને ધીરજ રાખવાની પણ અપીલ કરી હતી.

    First published:

    Tags: જયલલિતા, તામિલનાડુ, નરેન્દ્ર મોદી, નિધન, પ્રણવ મુખર્જી, રાજનાથસિંહ, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન