Home /News /gujarat /પૂર્વ રેલ મંત્રીઓને પ્રભુનું રેલવે બજેટ ગમ્યું નહીં

પૂર્વ રેલ મંત્રીઓને પ્રભુનું રેલવે બજેટ ગમ્યું નહીં

#રેલવે મંત્રી સુરેશ પ્રભુએ આજે પોતાનું બીજુ અને મોદી સરકારનું ત્રીજું રેલવે બજેટ રજુ કર્યું હતું. પ્રભુએ મુસાફર ભાડામાં કોઇ વધારો કર્યો નથી. આમ છતાં પૂર્વ રેલવે મંત્રીઓએ પ્રભુનું આ રેલવે બજેટ નિરસ અને સામાન્ય ગણાવ્યું છે.

#રેલવે મંત્રી સુરેશ પ્રભુએ આજે પોતાનું બીજુ અને મોદી સરકારનું ત્રીજું રેલવે બજેટ રજુ કર્યું હતું. પ્રભુએ મુસાફર ભાડામાં કોઇ વધારો કર્યો નથી. આમ છતાં પૂર્વ રેલવે મંત્રીઓએ પ્રભુનું આ રેલવે બજેટ નિરસ અને સામાન્ય ગણાવ્યું છે.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #રેલવે મંત્રી સુરેશ પ્રભુએ આજે પોતાનું બીજુ અને મોદી સરકારનું ત્રીજું રેલવે બજેટ રજુ કર્યું હતું. પ્રભુએ મુસાફર ભાડામાં કોઇ વધારો કર્યો નથી. આમ છતાં પૂર્વ રેલવે મંત્રીઓએ પ્રભુનું આ રેલવે બજેટ નિરસ અને સામાન્ય ગણાવ્યું છે.

પવન બંસલે રેલવે બજેટની ટીકા કરતાં કહ્યું કે, બધી જ સામાન્ય અને ઇન્ક્રીમેન્ટલ વાતો છે. કશું જ નવું નથી. આમ છતાં ઘણી બાબતોની ક્રેડીટ લેવાનો પ્રયાસ કરાયો છે. 1500 કિમી કોરિડોર માટેની બીડ તો કોંગ્રેસ સરકાર વખતે થઇ હતી આમ છતાં એની એજ વાતો રજુ કરી ક્રેડિટ લેવાનો પ્રયાસ કરાયો છે. આમ છતાં અમે આશા રાખીએ કે લોકોને સુવિધા મળે એ મહત્વનું છે.

જનતા સાથે વિશ્વાસઘાત : શું કહ્યું લાલું પ્રસાદ યાદવે

તો દિનેશ ત્રિવેદીએ કહ્યું હતું કે, ગત વર્ષ અને આ વર્ષનો ટારગેટ શું છે? આજે મારા દોસ્ત સુરેશ પ્રભુએ કર્યું છે. આંકડા બતાવ્યા નથી કારણ કે નિષ્ફળ ગયા છે.

રેલવે બજેટ 2016 : રેલ મંત્રીએ શું કરી જાહેરાત, જોવા ક્લિક કરો
First published:

Tags: ભારતીય રેલવે, ભારતીય રેલવે બજેટ, રેલવે બજેટ 2016, રેલવે મંત્રી, સુરેશ પ્રભુ

विज्ञापन
विज्ञापन