Home /News /gujarat /કાનપુર ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક 100 પર પહોંચ્યો,સુરેશ પ્રભુએ તપાસના આદેશ આપ્યા

કાનપુર ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક 100 પર પહોંચ્યો,સુરેશ પ્રભુએ તપાસના આદેશ આપ્યા

પુખરાયાઃઉત્તર પ્રદેશમાં કાનપુર પાસે પુખરાયામાં પટના-ઇન્દોર એક્સપ્રેક્સના 14 ડબ્બા પટરી પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં મૃત્યુ આંક 100 પર પહોચ્યો છે.જ્યારે 150થી વધુ ઘાયલ છે. મૃતકો અને ઘાયલોની સંખ્યા વધી શકે છે. સવારે 3 વાગ્યે 10 મિનિટ આ દુર્ઘટના સર્જાઇ હતી. આ અકસ્માત ઝાંસી મંડલનાપુખરાયા-મલસા સ્ટેશન વચ્ચે થઇ હતી. એક બોગી બીજી બોગી પર ચડી ગઇ હતી. રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ તપાસના આદેશ આપ્યા છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

    train_DErail_News18india_20112016 aksmat kanpur tren3

    સેનાની ટુકડી બચાવસ્થળે પહોંચ્યા છે.60-70 જવાનો રાહત કાર્યમાં જોતરાયા છે.સેનાનાં ડોકટરોની ટીમ પણ હાજર છે.ઘટનાને પગલે  રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ દુઃખ વ્યક્ત કર્યું છે. પી.એમ મોદીએ દુખ વ્યકત કર્યુ છે. ઘટનાને પગલે ગુજરાતના સી.એમ રૂપાણીએ દુખ વ્યકત કર્યુ છે.મધ્યપ્રદેશનાં સી.એમ શિવરાજસિંહે દુખ વ્યકત કર્યુ છે.

    રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ મૃતકોનાં પરિવારજનોને રૂ.3.50 લાખની સહાય,ગંભીર ઇજાગ્રસ્તોને રૂ.50 હજારની સહાય, સામાન્ય ઇજાગ્રસ્તોને રૂ.25 હજારની સહાય જાહેર કરી છે.ઈન્દોર-પટણા એક્સપ્રેસના 14 ડબ્બા પાટા પરથી ઉતર્યા છે.દુર્ઘટનામાં મૃત્યુઆંક 91 પર પહોંચ્યો છે. સવારે 3:10 વાગ્યે કાનપુરના પુખરાયાં પાસે બનાવ બન્યો છે.દુર્ઘટનાના કારણે અનેક ટ્રેન રદ કરાઇ છે.

    વડાપ્રધાન મોદીએ મૃતકોના પરિવારજનોને રૂ.2 લાખની સહાયની જાહેરાત જાહેરાત કરી છે.પ્રધાનમંત્રી રાહત કોષમાંથી સહાય આપવામાં આવશે.ગંભીર ઈજાગ્રસ્તોને રૂ.50 હજારની સહાય અપાશે. મધ્યપ્રદેશ સરકારે  મૃતકોના પરિવારજનોને રૂ.2-2 લાખની સહાયની જાહેરાત કરી છે.ઈજાગ્રસ્તોને રૂ.50 હજારની સહાય અપાશે.

    First published:

    Tags: કાનપુર ટ્રેન દુર્ઘટના, ટ્રેન રદ, સહાય, સુરેશ પ્રભુ, સેના