રાજ્યમાં પાટીદાર આંદોલન ભલે શાંત પડી ગયું હોય, પરંતુ પાટીદારો પર બની રહેલી ફિલ્મને લઇને હવે વિવાદ ઉભો થયો છે. જે રીતે ફિલ્મમાં સેન્સર બોર્ડે 100 કટ મારવાની વાત કરી હતી તેને લઇને પાટીદાર અનામત આંદોલન સમિતિએ વિરોધ નોંધાવ્યો છે.

ગાંધીનગર# રાજ્યમાં પાટીદાર આંદોલન ભલે શાંત પડી ગયું હોય, પરંતુ પાટીદારો પર બની રહેલી ફિલ્મને લઇને હવે વિવાદ ઉભો થયો છે. જે રીતે ફિલ્મમાં સેન્સર બોર્ડે 100 કટ મારવાની વાત કરી હતી તેને લઇને પાટીદાર અનામત આંદોલન સમિતિએ વિરોધ નોંધાવ્યો છે.
તેમનો દાવો છે કે, રાજકીય ઇશારાથી ફિલ્મમાં આટલા બધા કટ્સ મારવાની વાત કરવામાં આવી છે. ભૂતકાળમાં પણ અનામતના વિષય પર અનેક ફિ્લ્મો બની ચૂકી છે, ત્યારે સમાજની સામે સાચી હકીકત આવવી જરૂરી છે.
આ ફિલ્મમાં દેશદ્રોહ કે, રાષ્ટ્રદોહ જેવી કોઇ વાત નથી, ત્યારે આ પ્રકારની કાપકૂપ યોગ્ય નથી અને સેન્સર બોર્ડ આ ફિલ્મના કાપકૂપી વગર પાસ કરે તે જરૂરી છે.