રાજકોટમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું નિવેદન .
નરેશ પટેલના રાજકારણમાં જોડાવા ને લઈને વધુ એક તારીખ પડી..
આગામી મે મહિનામાં ખબર પડશે કે હું રાજકારણમાં જોડાઈશ કે કેમ.
નરેશ પટેલે કહ્યું કે રાજકારણમાં જોડાઈ કે કેમ તે આગામી દિવસોમાં ખબર પડશે
હું દિલ્હીમાં લગ્ન પ્રસંગમાં ગયો હતો
હું ત્યાં પ્રશાંત કિશોર મળ્યા હતા અન્ય પાર્ટીના પણ રાજકીય આગેવાનો સાથે લગ્ન પ્રસંગમાં વાતચીત થઈ હતી....
નરેશ પટેલે કહ્યું મારે કોઈ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ સાથે મિટિંગ થઈ નથી..
તમામ રાજકીય પક્ષો મારો સંપર્ક કરી રહ્યા છે...નરેશ પટેલ....