Home /News /gujarat /

પાટીદારો સાથે સમાધાન કરવું કે નહીં? આજે રીપોર્ટ જોઇ આનંદીબહેન કરશે નિર્ણય

ગાંધીનગરઃછેલ્લા 8માસથી અનામતની માંગ સાથે પાટીદારોનું આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા બનાવાયેલી સમિતિ આજે આનંદીબહેનને રીપોર્ટ સુપરત કરશે. આ રીપોર્ટ જોયા બાદ આનંદીબહેન પટેલ દ્વારા સમાધાન અંગે નિર્ણય લેવાશે. છેલ્લા 2મહિનાથી સમાધાનની વાતચીત ચાલી રહી છે. પરંતુ હજુ સુધી કોઇ નિર્ણય આવ્યો નથી. ત્યારે આજના રીપોર્ટ પછી સીએમ દ્વારા કયુ સ્ટેન્ડ લેવાય છે તેના પર સૌની જર છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

cm02

ગાંધીનગરમાં સોમવારે પાટીદારોના આંદોલનના પ્રશ્ને આજે CM સાથે પ્રધાન સમિતિની બેઠક ચાલુ છે.બેઠક પહેલા પ્રધાન શંકર ચૌધરીની નીતિન પટેલ સાથે બેઠક ચાલી હતી. પૂર્વ તૈયારી માટે શંકર ચૌધરીની નીતિન પટેલ સાથે બેઠક કરી હતી.હાર્દિકના 27 મુદ્દાઓ મુદ્દે પ્રધાનો રિપોર્ટ સોંપશે. સમાધાનના મુદ્દાઓ પર રિપોર્ટમાં ઉલ્લેખ થશે . જેલભરો આંદોલન પહેલા સરકાર સમાધાનના માર્ગે જશે કે નહી તેના પર સૌની નજર છે.
First published:

Tags: અનામત માંગ, આનંદીબહેન પટેલ, જેલભરો આંદોલન, પાટીદાર આંદોલન, મુખ્યમંત્રી, રિપોર્ટ ફાઇલ, સીએમ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन