Home /News /gujarat /મોદીને રજૂઆત કરે તે પહેલા જ રેશમા પટેલ સહિત PASSના 600 કાર્યકરોને નજરકેદ કરાયા
મોદીને રજૂઆત કરે તે પહેલા જ રેશમા પટેલ સહિત PASSના 600 કાર્યકરોને નજરકેદ કરાયા
ગાંધીનગરઃઆજે પીએમ મોદી સૌરાષ્ટ્રમાં સૌની યોજનાની મુલાકાતે છે ત્યારે પાસના કાર્યકરોને મોદીની જાહેર સભામાં ભાગ લેતા અટકાવાયા છે.
અને અંદાજે 600 જેટલા પાસના કાર્યકર્તાઓની અટકાયત કરી રેશ્મા પટેલ સહિત સૌને નજર કેદ કરાયા છે. ત્યારે ભાજપ કાયર છે તેવો આરોપ પાસના કન્વીનર દિનેશ બાંભણિયાએ લગાવ્યો છે. તેઓએ જણાવ્યુ છે કે અમે મોદીનો વિરોધ કરવા નહીં પરંતુ અમારી રજૂઆત માટે જઇ રહ્યા હતા. ત્યારે આ પ્રકારની અટકાયત અયોગ્ય છે.