Home /News /gujarat /

ગેસ સબસિડી છોડી શકો છો તો અનામત કેમ નહીં

ગેસ સબસિડી છોડી શકો છો તો અનામત કેમ નહીં

#બિહારના સાંસદ પપ્પુ યાદવે અનામત મામલે ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. જેને પગલે રાજકીય નેતાઓમાં પણ સન્નાટા સાથે ચર્ચાનો મુદ્દો બન્યો છે. પપ્પુ યાદવે કહ્યું કે, જેની પાસે પૈસા છે અને રાજકીય, સામાજિક રીતે તે આગળ વધી ચુક્યા છે, એવા લોકોએ અનામતનો વિચાર છોડી દેવો જોઇએ.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #બિહારના સાંસદ પપ્પુ યાદવે અનામત મામલે ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. જેને પગલે રાજકીય નેતાઓમાં પણ સન્નાટા સાથે ચર્ચાનો મુદ્દો બન્યો છે. પપ્પુ યાદવે કહ્યું કે, જેની પાસે પૈસા છે અને રાજકીય, સામાજિક રીતે તે આગળ વધી ચુક્યા છે, એવા લોકોએ અનામતનો વિચાર છોડી દેવો જોઇએ.

પપ્પુ યાદવે કહ્યું કે, મારો પુત્ર કેમ અનામત લે? જો લોકો સ્વૈચ્છાએ ગેસ સબસિડીનો લાભ જતો કરી શકે છે તો અનામતનો લાભ કેમ છોડી ન શકે?

અહીં નોંધનિય છે કે, સોમવારે આંબેડકર મેમોરિયલ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાને આંબેડકરના ભક્ત ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, કોઇ પણ તાકાત અનામત ખતમ નહીં કરે શકે. પીએમે કહ્યું કે, અનામત ખતમ કરવાને લઇને અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, અનામત કોઇ બંધ કરી શકે એમ નથી.
First published:

Tags: અનામત વિવાદ, જાટ આંદોલન, પાટીદાર આંદોલન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन