Home /News /gujarat /

પાકિસ્તાની પીએમ નવાજ શરીફે ફરી કાશ્મીર રાગ આલાપ્યો, ભારતને ઠેરવ્યું જવાબદાર

પાકિસ્તાની પીએમ નવાજ શરીફે ફરી કાશ્મીર રાગ આલાપ્યો, ભારતને ઠેરવ્યું જવાબદાર

પાકિસ્તાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફરી એકવાર કાશ્મીર રાગ આલાપ્યો છે. પાકિસ્તાની સંસદમાં નવાજ શરીફે કાશ્મીરમાંથી કરફ્યૂ હટાવી લેવાની માંગ કરી અને ભારત પર આરોપ લગાવ્યો કે તે વાત કરવા માંગતું નથી.

પાકિસ્તાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફરી એકવાર કાશ્મીર રાગ આલાપ્યો છે. પાકિસ્તાની સંસદમાં નવાજ શરીફે કાશ્મીરમાંથી કરફ્યૂ હટાવી લેવાની માંગ કરી અને ભારત પર આરોપ લગાવ્યો કે તે વાત કરવા માંગતું નથી.

  • Pradesh18
  • Last Updated :
ઇસ્લામાબાદ #પાકિસ્તાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફરી એકવાર કાશ્મીર રાગ આલાપ્યો છે. પાકિસ્તાની સંસદમાં નવાજ શરીફે કાશ્મીરમાંથી કરફ્યૂ હટાવી લેવાની માંગ કરી અને ભારત પર આરોપ લગાવ્યો કે તે વાત કરવા માંગતું નથી.

પાકિસ્તાની વડાપ્રધાન નવાજ શરીફે ફરી એકવાર ભારત સામે આરોપોની તોપ તાકી છે. કાશ્મીર મુદ્દે પાકિસ્તાની સંસદના ખાસ સત્રમાં કાશ્મીર રાગ આલાપતાં કરફ્યૂ હટાવી લેવાની માંગ કરી હતી. વધુમાં એમણે બંને દેશો વચ્ચેની મૈત્રી ન રહેવા અંગે ભારતને જવાબદાર ઠેરવ્યું

પીએમ શરીફે કહ્યું કે, પાકિસ્તાન વાત કરવા હંમેશા તૈયારી બતાવી રહ્યું છે પરંતું ભારત વાતચીત માટે આગળ આવતું નથી.
First published:

Tags: જમ્મુ કાશ્મીર વિવાદ, નવાજ શરીફ, પાકિસ્તાન, ભારત

આગામી સમાચાર