પાકિસ્તાને ફરી કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, રાજૌરી જિલ્લામાં એલઓસી પર ફાયરિંગ
પાકિસ્તાને ફરી કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, રાજૌરી જિલ્લામાં એલઓસી પર ફાયરિંગ
જમ્મુ વિસ્તારના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પર પાકિસ્તાને વધુ એક વાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. મંગળવારે સવારે પાકિસ્તાની સેના દ્વારા અંધાધૂંધ ફાયરિંગ શરુ કરી દેવાયું છે.
જમ્મુ વિસ્તારના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પર પાકિસ્તાને વધુ એક વાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. મંગળવારે સવારે પાકિસ્તાની સેના દ્વારા અંધાધૂંધ ફાયરિંગ શરુ કરી દેવાયું છે.
જમ્મ #જમ્મુ વિસ્તારના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પર પાકિસ્તાને વધુ એક વાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. મંગળવારે સવારે પાકિસ્તાની સેના દ્વારા અંધાધૂંધ ફાયરિંગ શરુ કરી દેવાયું છે.
પાકિસ્તાન 120 એમએમ એને 82 એમએમ મોર્ટારનો ઉપયોગ કરી મંગળવારે સવારે રાજૌરી જિલ્લામાં એલઓસી પર કાલસિયાન (નૌશેરા)માં ભારતીય ચોકીઓને નિશાન બનાવી મોર્ટારથી હુમલો કરી રહી છે.
રક્ષા પ્રવક્તા કર્નલ મનીષ મહેતાએ કહ્યું કે, પાકિસ્તાન સૈન્ય બળોએ રાજૌરી જિલ્લામાં નૌશેરાના ત્રણ વિસ્તારમાં આજે સવારે 5-15 વાગ્યાના અરસામાં કોઇ પણ જાતની ઉશ્કેરણી વગર એકાએક ગોળીબારી શરુ કરી દીધી હતી. પાકિસ્તાની સૈન્ય દ્વારા મોર્ટાર ફેંકાઇ રહ્યા છે. ઓટોમેટીક હથિયાર અને નાના હથિયારોથી હુમલો કરાઇ રહ્યો છે. ભારતીય સેના પણ સામે જડબાતોડ જવાબ આપી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર