Home /News /gujarat /

આઇએસઆઇ ફરી કરાવી શકે છે સંસદ પર હુમલો, અક્ષરધામ મંદિર પણ નિશાને

આઇએસઆઇ ફરી કરાવી શકે છે સંસદ પર હુમલો, અક્ષરધામ મંદિર પણ નિશાને

સર્જિકલ સ્ટ્રાઇકથી ગભરાયેલ પાકિસ્તાનની ગુપ્ત એજન્સી આઇએસઆઇ ફરી એકવાર સંસદ પર હુમલો કરી શકે છે. સુત્રોના અનુસાર ઉશ્કેરાયેલ પાકિસ્તાન દ્વારા સંસદ ઉપરાંત અક્ષરધામ મંદિર અને દિલ્હી સચિવાલયને પણ નિશાન બનાવાય એવી આશંકા સેવાઇ રહી છે.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #સર્જિકલ સ્ટ્રાઇકથી ગભરાયેલ પાકિસ્તાનની ગુપ્ત એજન્સી આઇએસઆઇ ફરી એકવાર સંસદ પર હુમલો કરી શકે છે. સુત્રોના અનુસાર ઉશ્કેરાયેલ પાકિસ્તાન દ્વારા સંસદ ઉપરાંત અક્ષરધામ મંદિર અને દિલ્હી સચિવાલયને પણ નિશાન બનાવાય એવી આશંકા સેવાઇ રહી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર આઇએસઆઇએ જૈશ એ મોહમ્મદને કોઇ પણ હદે જવા અને હુમલો કરવાના નિર્દેશ આપ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

જમ્મુ કાશ્મીર સીઆઇડીએ પણ સરકારને આ અંગે જાણકારી આપી છે. જો જૈશ એ મોહમ્મદ સંસદ પર હુમલો કરવામાં નિષ્ફળ રહે તો તે દિલ્હી સચિવાલય અને અક્ષરધામ મંદિર લોટસ મંદિરને પણ નિશાન બનાવી શકે એમ છે.

આ સંગઠન જૈશ એ મોહમ્મદથી અલગથ થઇને બન્યું છે જેનો વડો મૌલાના અબ્દુરહેમાન છે. અહીં નોંધનિય છે કે 2001માં જેશએ અફઝલ ગુરૂની મદદથી સંસદ પર હુમલો કર્યો હતો.
First published:

Tags: આતંકવાદી હુમલો, આતંકી હુમલા દહેશત, પાકિસ્તાન, ભારત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन