Home /News /gujarat /

અનામત માટે દિલ્હીના રામલીલા મેદાનમાં પાટીદારો ભેગા કરીશુંઃPASS

અમદાવાદઃ સૌરાષ્ટ્રાના પાટીદાર અગ્રણી અને ભાજપના નેતા વિઠ્ઠલ રાદડિયા પર પાસના કન્વીનર વરુણ પટેલે સીધા પ્રહાર કર્યા હતા. પાસ કન્વીરન અતુલ પટેલ અને વરુણ પટેલ દ્વારા સંયુક્ત પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.જેમાં પાટીદાર નેતાઓએ આગામી રણનીતિઓ જાહેર કરી હતી.આગામી દિવસમાં પાટીદાર સ્વાભિમાન યાત્રા કાઢવામાં આવશે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદઃ સૌરાષ્ટ્રાના પાટીદાર અગ્રણી અને ભાજપના નેતા વિઠ્ઠલ રાદડિયા પર પાસના કન્વીનર વરુણ પટેલે સીધા પ્રહાર કર્યા હતા. પાસ કન્વીરન અતુલ પટેલ અને વરુણ પટેલ દ્વારા સંયુક્ત પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.જેમાં પાટીદાર નેતાઓએ આગામી રણનીતિઓ જાહેર કરી હતી.આગામી દિવસમાં પાટીદાર  સ્વાભિમાન યાત્રા કાઢવામાં આવશે.

તેમજ મે મહિનામાં વિજાપુર થી ગાંધીનગર સુધી 11 હજાર યુવાનોની પદયાત્રા કાઢવામાં આવશે.. જે ગાંધીનગર મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલને આવેદન પત્ર આપી પૂર્ણ કરવામાં આવશે. તેમજ આગામી સમયમાં દિલ્હી રામલીલા મેદાન ખાતે પણ દેશભરમાંથી પાટીદાર સમાજને ભેગા કરવામાં આવશે.

તેવી જાહેરાત પાટીદાર નેતા અને પાસ કન્વીનર અતુલ પટેલ દ્વારા કરવામાં આવી હતી. આ સાથે સરકાર અને હાર્દિક સાથે ચાલી રહેલી મધ્યસ્થી પર બોલતા પાસ કન્વિર વરુણ પટેલે ભાજપ નેતા અને પાટીદાર આગેવાન વિઠ્ઠલ રાદડિયા પર નિશાન તાક્યુ હતું. અને કહ્યુ હતું કે મધ્યસ્થી કરવાના બદલે પાટીદાર નેતાઓ આંદોલનને સમર્થન આપવું જોઇએ. નહી કે માત્ર સરકારની વાહ વાહ કરવી જોઇએ.
First published:

Tags: અનામત આંદોલન, અનામત માંગ, ગુજરાત, દિલ્હી`, પાટીદાર આંદોલન, પાસ, વિઠ્ઠલ રાદડિયા, હાર્દિક પટેલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन