Home /News /gujarat /

ક્રાઇમ બ્રાંન્ચની ઓળખ આપી એનઆરઆઇ પરિવારને લૂંટી લેનાર પકડાયા

રાજકોટઃ રાજકોટના ગોંડલ રોડ પર બે શકશોએ પોતાની ક્રાઈમ બ્રાંચના અધિકારી હોવાની ખોટી ઓળખ આપી એનઆરઆઈન ફેમિલીની કારને રોકી ચેકિંગ કર્યું અને પરિવારના સભ્ય પાસે રહેલી બેગ લઈને નાસી જવાની કોશિશ કરી હતી. જોકે બેગ લઈને નાસવા જતા બે શક્શ માંથી એક શક્શને લોકોએ પકડી પડ્યો હતો. એનઆરઆઈ પરિવારે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. એનઆરઆઈ પરિવારની ફરિયાદ પરથી પોલીસે અન્ય એક શક્શને પણ પકડી પડ્યો હતો અને બંન્ને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

રાજુ ભૂપત સાગર અને સુખદેવ પરમાર. આ બંને શકશો પોતે પોલીસ હોવાનો ઢોંગ કરી શહેરના ગોંડલ રોડ પર એક એનઆરઆઈ પરિવારની કારને રોકી હતી. એનઆરઆઈ પરિવારને પોતાની ઓળખ ક્રાઈમ બ્રાંચના અધિકારી હોવાની બતાવી કારને ચેકિંગ કર્યું અને એનઆરઆઈ પરિવારન પાસે રહેલી બેગ પણ તપાસવાનું કહ્યું. બંને નકલી પોલીસ્નો પ્લાન હતોકે બેગ લઈને નાસી જવું.બંન્ને શક્શોએ બેગ લઈને નાસી જવાનો પ્રયાસ કરતા નાકામ રહ્યા હતા અને એક શકશેને એનઆરઆઈ પરિવાર તથા લોકોએ પકડી પડ્યો હતો અને બાદમાં પોલીસને જાણ કરતા માલવિયાનગર પોલીસ ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી.

પોતાને પોલીસ અધિકારી ગણાવી એનઆરઆઈ પરિવાર સાથે છેતરપીંડી અને લુટ ચલાવનાર એક શક્શનને લોકોએ પકડી પડ્યો હતો. એનઆરઆઈ પરિવાર પણ પકડાયેલા આ શક્શ પર શંકા જતા તેની પાસે પોલીસનું ઓળખકાર્ડ માંગ્યું હતું અને બાદમાં તે શક્શ નકલી પોલીસ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે એનઆરઆઈ અશ્વિનભાઈ દેસાઈ ની ફરિયાદ પરથી અન્ય એક નાસી ચૂટેલા શક્શને પણ પકડી પડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
First published:

Tags: એનઆરઆઇ, ગુનો, નકલી પોલીસ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन