Home /News /gujarat /

અમદાવાદઃNRI પતિએ માનસિક ત્રાસ આપી પત્ની પાસે માગ્યુ દહેજ

અમદાવાદઃ મુળ અમેરિકામાં સ્થાયી થયેલ એક પરણિતાએ પાલડી પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ,સાસુ અને સસરા સામે દહેજની ફરિયાદ દાખલ કરાવી છે.ફરિયાદીનુ કહેવુ છે કે તેના લગ્ન વર્ષ 2014માં થયા હતા ત્યારથી તેના પતિ અને સાસુ સસરા દ્રારા માનષિક ત્રાસ આપવામાં આવી રહ્યુ છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદઃ મુળ અમેરિકામાં સ્થાયી થયેલ એક પરણિતાએ પાલડી પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ,સાસુ અને સસરા સામે દહેજની ફરિયાદ દાખલ કરાવી છે.ફરિયાદીનુ કહેવુ છે કે તેના લગ્ન વર્ષ 2014માં થયા હતા ત્યારથી તેના પતિ અને સાસુ સસરા દ્રારા માનષિક ત્રાસ આપવામાં આવી રહ્યુ છે.

પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યુ છે કે પરણિતાએ અમેરિકામાં પણ આ પ્રકારની ફરિયાદ કરી હતી.આરોપી પતિ મલય અમેરિકામાં છેલ્લા 15 વર્ષથી સ્થાયી છે અને ત્યાં એમ.આરનુ કામ કરે છે.હાલ પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ શરુ કરી છે.
First published:

Tags: અમદાવાદ, એનઆરઆઇ, દહેજ, દેશ વિદેશ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन