Home /News /gujarat /નવજાત શિશુઓના મોત રાજ્ય સરકારની ગુનાહિત બેદરકારી : શક્તિસિંહ ગોહિલ

નવજાત શિશુઓના મોત રાજ્ય સરકારની ગુનાહિત બેદરકારી : શક્તિસિંહ ગોહિલ

નવજાત શિશુઓના મૃત્યુ રાજય સરકારની ગુનાહિત બેદરકારીને લીધે થયા : શક્તિસિંહ ગોહિલ

નવજાત શિશુઓના મૃત્યુ રાજય સરકારની ગુનાહિત બેદરકારીને લીધે થયા : શક્તિસિંહ ગોહિલ

શક્તિ સિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ યોજીને સિવિલ હોસ્પિટલમાં બાળકોનાં મોત અંગે અને તેનાં પર આરોગ્ય વિભાગની તપાસ રિપોર્ટ પર સવાલ ઉભો કર્યો છે. તેમણે તપાસ કમિટીની કામગીરી પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમજ બાળકોનાં મોતને તેમણે ગુનાહિત બેદરકારી ગણાવી છે.

આપને જણાવી દઇએ કે સિવિલ હોસ્પિટલમાં વધુ ત્રણ દિવસનાં મોત થયા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લાં 4 દિવસમાં 24 બાળકોનાં મોત થયા છે. આ સાથે જ ગઇકાલે આરોગ્ય વિભાગ તરફથી સિવિલ હોસ્પિટલને ક્લિન ચીટ પણ આપી દેવામાં આવી હતી.

આરોગ્ય વિભાગની ટીમે તેમની રિપોર્ટમાં કહ્યું કે, બાળકો ખુબ દૂરથી લાવવામાં આવતા હોવાથી અને તેમને પહેલેથી જ ઘણાં હેલ્થ ઇશ્યુ હોવાને કારણે તેમની સાથે દુ:ખદ ઘટના ઘટી છે. તેમાં હોસ્પિટલ કે હોસ્પિટલ સત્તાધિશોનો કોઇ જ વાંક નથી.
First published:

Tags: Child, Civil Hospital, Gujarat Election 2017, Shaktisinh gohil, અમદાવાદ, કોંગ્રેસ, મોત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन