Home /News /gujarat /

CCTV : હાર્દિકનું જુઠ્ઠાણું આવ્યુ સામે, અા રહ્યા તાજ હોટેલમાં રાહુલગાંધી સાથેની મુલાકાતના દ્રશ્યો

રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતને લઇ હાર્દિક પટેલ તેને અમદાવાદ તાજ હોટેલમાં મળવા ગયો હતો. આ વાતને લઇ રાજકીય અટકળો વચ્ચે વાતાવરણ ગરમાયું છે

હાર્દિક હોટેલ ગયો હોય અને રાહુલને મળ્યો હોય એવા CCTV બહાર આવ્યા છે. જેમાં હાર્દિક રાહુલને મળ્યો હોય તેવી વાત છે. પરંતુ રાજકોટના તરઘડીમાં હાર્દિકે મીડિયાને જણાવ્યું કે હું તાજ હોટેલ પર કેસ કરીશ અને કોઇની પ્રાઇવસી આ રીતે બહાર ન પડાઇ તે વિસ્તારના પીઆઇ પર પણ ફરિયાદ કરીશ.
First published:

Tags: કોંગ્રેસ, રાહુલ ગાંધી, હાર્દિક પટેલ

આગામી સમાચાર