Home /News /gujarat /

બે ન્યાયમુર્તિઓ વચ્ચે મતભેદો થતા સાંસદ કાચ્છડિયા કેસની સુનાવણી બીજી બેચ સાંભળશે

નવી દિલ્હીઃગુજરાતના અમરેલીથી સાંસદ નારણ કાચ્છડિયાના પરના કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં બે ન્યાયમુર્તિઓ વચ્ચે મતભેદો થતા આ મામલાની સુનાવણી આગામી દિવસમાં બીજી બેચ સાંભળશે.

  • ETV
  • Last Updated :
નવી દિલ્હીઃગુજરાતના અમરેલીથી સાંસદ નારણ કાચ્છડિયાના પરના કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં બે ન્યાયમુર્તિઓ વચ્ચે મતભેદો થતા આ મામલાની સુનાવણી આગામી દિવસમાં બીજી બેચ સાંભળશે.

નોંધનીય છે કે, સરકારી હોસ્પિટલમાં તબીબને લાફો મારવાના કેસમાં અમરેલીના સાંસદ નારણ કાછડીયાને અમરેલીની અધિક ડિસ્ટ્રીકટ કોર્ટે કસુરવાર ઠેરવીને ત્રણ વર્ષની જેલ સજા ફટકારી છે.સજા સામે સ્ટે મેળવવા અને પોતાનું સાંસદપદ બચાવવા માટે સાંસદ સુપ્રીમના શરણે ગયા છે. ગુજરાત હાઇકોર્ટે પણ તેમને કસુરવાર ઠેરવતી બાબતને રદ્દ કરી નથી પરિણામે તેમનું સાંસદપદ પણ જાય તેવી હાલત ઉભી થઇ છે.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણીના પગલે 2 જજ વચ્ચે મતભેદ થયા હતા. જસ્ટિસ અરૂણ મિશ્રા અને જસ્ટિસ ગૌરા વચ્ચે મતભેદ સર્જાયો હતો. બંને જજો વચ્ચે મતભેદ થતાં આ કેસને ત્રીજી બેચ સમક્ષ ખસેડાયો હતો. આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટમાંં આ અંગે સુનાવણી હાથ ધરાશે.

ફાઇલ તસવીર

First published:

Tags: નારણ કાઠડિયા, સજા, સાંસદ, સુપ્રિમ કોર્ટ

આગામી સમાચાર