Home /News /gujarat /

સર્જિકલ સ્ટ્રાઇકનો વીડિયો જાહેર કરવાની સેનાની હા બાદ હવે સરકારની ના

સર્જિકલ સ્ટ્રાઇકનો વીડિયો જાહેર કરવાની સેનાની હા બાદ હવે સરકારની ના

લાઇન ઓફ કંટ્રોલ પાર કરીને ભારતીય સેના દ્વારા પીઓકે વિસ્તારમાં કરાયેલ સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશનનો વીડિયો જાહેર કરવા મામલે સરકારે પોતાનો નિર્ણય સ્પષ્ટ કર્યો છે. સર્જિકલ સ્ટ્રાઇકને લઇને કેટલાક દ્વારા સવાલ ઉઠાવતાં સેના દ્વારા વીડિયો જાહેર કરવાની તૈયારી બતાવી હતી જોકે સરકારે આજે પોતાનો મત જાહેર કરતાં સ્પષ્ટ ના પાડી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #લાઇન ઓફ કંટ્રોલ પાર કરીને ભારતીય સેના દ્વારા પીઓકે વિસ્તારમાં કરાયેલ સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશનનો વીડિયો જાહેર કરવા મામલે સરકારે પોતાનો નિર્ણય સ્પષ્ટ કર્યો છે. સર્જિકલ સ્ટ્રાઇકને લઇને કેટલાક દ્વારા સવાલ ઉઠાવતાં સેના દ્વારા વીડિયો જાહેર કરવાની તૈયારી બતાવી હતી જોકે સરકારે આજે પોતાનો મત જાહેર કરતાં સ્પષ્ટ ના પાડી છે.

કેન્દ્ર સરકારનું સ્પષ્ટ કહેવું છે કે, સર્જિકલ સ્ટ્રાઇકનો વીડિયો જાહેર કરવામાં નહીં આવે. સુત્રોનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા બાબતોને લઇને કેબિનેટ સમિતિ (સીસીએસ)ની આજે મળેલી આ બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.

સરકારનું સ્પષ્ટ કહેવું છે કે સેના તરફથી સર્જિકલ સ્ટ્રાઇક કરાયાના સમર્થન બાદ હવે આ બાબતે અન્ય કોઇ પુરાવા આપવો સવાલ જ નથી ઉઠતો. જો કોઇ આ અંગે વિશ્વાસ કરવા નથી ઇચ્છતું તો એ એની પરેશાની છે.
First published:

Tags: ગુજરાતી સમાચાર, નરેન્દ્ર મોદી, વડાપ્રધાન, સર્જિકલ સ્ટ્રાઇક

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन