Home /News /gujarat /

જય સરદાર, જય પાટીદારની ટોપી પહેરી વિપક્ષે CM- ભાજપના પાટીદાર ધારાસભ્યને આપ્યા લોલીપોપ,સસ્પેન્ડ કરાયા

ગાંધીનગરઃ વિધાનસભાના બજેટ સત્રનો આજે 25મો દિવસ હતો. પ્રશ્નોત્તરીના પ્રારંભ સાથે ગૃહમાં વિપક્ષે હોબાળો મચાવી જય સરદાર, જય પાટીદારના લખાણવાળી ટોપી પહેરી સુત્રોચ્ચાર કર્યા હતા.અધ્યક્ષે વિરોધ પ્રદર્શન બંધ કરવા ,ટોપીઓ ઉતારી દેવા કોંગ્રેસના સભ્યોને અનુરોધ કર્યો હતો.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
ગાંધીનગરઃ વિધાનસભાના બજેટ સત્રનો આજે 25મો દિવસ હતો. પ્રશ્નોત્તરીના પ્રારંભ સાથે ગૃહમાં વિપક્ષે હોબાળો મચાવી  જય સરદાર, જય પાટીદારના લખાણવાળી ટોપી પહેરી સુત્રોચ્ચાર કર્યા હતા.અધ્યક્ષે વિરોધ પ્રદર્શન બંધ કરવા ,ટોપીઓ ઉતારી દેવા કોંગ્રેસના સભ્યોને અનુરોધ કર્યો હતો.

cong1

છતાં હોબાળો ચાલુ રકાથા સસ્પેન્ડ કરાયા હતા. સત્ર પુરુ થવા સુધી સસ્પેન્ડ કરાયા હતા. આવજીકાલે બજેટ સત્રનો છેલ્લો દિવસ છે.વિપક્ષે ભાજપના પાટીદાર ધારાસભ્ય ચીમન છાપરિયા અને જયંતી કવાડિયાને લોલીપોપ આપી વિરોધ નોધાવ્યો હતો.સીએમ આનંદીબનેને પણ લોલીપોપ આપી હતી. તેમજ પાટીદાર આંદોલનનું કોંગ્રેસે સમર્થન કર્યું હતું. હવે બજેટ સત્ર પૂરો થવા સુધી વિપક્ષ સદનમાં રહેશે નહીં.

વિધાનસભાના બજેટસત્રના અંતિમ દિવસોમાં સરકારને ઘેરવા માટે કોંગ્રેસે આક્રમક રણનીતિ અપનાવી હતી જેનેલઇને પાટીદાર આંદોલન તેમજ આર્થિક અનામત મુદ્દે ગૃહમાં વિરોધ કર્યો હતો. અધ્યક્ષે વિપક્ષને બે દિવસ માટે સસ્પેન્ડ કરી દીધો  હતો જેને વિપક્ષે અયોગ્ય ગણાવ્યો છે. આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય તેજશ્રીબેન પટેલે ઇટીવી સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કોંગ્રેસ આ મુદ્દાને લોકો સુધી લઇ જશે અને આર્થિક અનામત ગુજરાતમાં આપવામાં આવે તે માટે લડત કરશે.
First published:

Tags: અનામત માંગ, ગુજરાત, પાટીદાર આંદોલન, લોલીપોપ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन