આતંકવાદીઓએ ફરી એકવાર કાશ્મીર ઘાટીને નિશાન બનાવ્યું છે. આતંકવાદીઓએ ગત મોડી રાતે બારામુલા જિલ્લામાં આર્મી કેમ્પને નિશાન બનાવ્યું હતું. સેનાએ એનો જડબાકોડ જવાબ આપ્યો છે અને બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. જોકે હજુ પણ સત્તાવાર રીતે કોઇ જાહેરાત કરવામાં આવી નથી. આ હુમલામાં સીમા સુરક્ષા બળ બીએસએફના એક જવાન શહીદ થયા છે. જ્યારે એક જવાન ઘાયલ થયો છે. જોકે સેનાનું સર્ચ ઓપરેશન હજુ ચાલુ જ છે.

જમ્મુ #આતંકવાદીઓએ ફરી એકવાર કાશ્મીર ઘાટીને નિશાન બનાવ્યું છે. આતંકવાદીઓએ ગત મોડી રાતે બારામુલા જિલ્લામાં આર્મી કેમ્પને નિશાન બનાવ્યું હતું. સેનાએ એનો જડબાકોડ જવાબ આપ્યો છે અને બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. જોકે હજુ પણ સત્તાવાર રીતે કોઇ જાહેરાત કરવામાં આવી નથી. આ હુમલામાં સીમા સુરક્ષા બળ બીએસએફના એક જવાન શહીદ થયા છે. જ્યારે એક જવાન ઘાયલ થયો છે. જોકે સેનાનું સર્ચ ઓપરેશન હજુ ચાલુ જ છે.
ભારતીય સેનાએ હમણાં કરેલા સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશન બાદ આતંકીઓ હજુ પણ પોતાની અવળચંડાઇ છોડી શકતા નથી. આ વખતે આતંકવાદીઓએ બારામુલા જિલ્લામાં 46 રાષ્ટ્રીય રાઇફલ સેનાના કેમ્પ પર હુમલો કર્યો છે. રાતે 10-30 વાગ્યાના અરસામાં પહેલું ફાયરિંગ થયું હતું. જે બાદ સામ સામે ફાયરિંગ ચાલ્યું હતું. આ ઘટનાને પગલે રક્ષા મંત્રી મનોહર પારિકરે સાઉથ બ્લોકમાં ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક બોલાવી છે. જ્યારે ગૃહમંત્રી રાજનાથસિંહે પણ એનએસ અને બીએસઅફના ડીજી સાથે વાત કરી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર