Home /News /gujarat /સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બહાર ટોળું બન્યું બેકાબુ, પોલીસે કર્યો લાઠીચાર્જ

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બહાર ટોળું બન્યું બેકાબુ, પોલીસે કર્યો લાઠીચાર્જ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરતાં જાણે આમ આદમીની ઉંઘ ઉડી ગઇ છે. બધુ કામ છોડીને ગરીબથી લઇને અમીર સુધીનો લોકો નોટ જમા કરાવવા કે બદલાવવા માટે બેંકોમાં લાંબી લાઇનોમાં ઉભા રહી ગયા છે. આ સંજોગોમાં બબાલ અને હંગામાની ઘટનાઓ સામે આવી રહી છે. કચ્છમાં પોલીસે કરેલા લાઠીચાર્જ બાદ હરિયાણાના મેવાતમાં પણ આવી ઘટના સામે આવી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરતાં જાણે આમ આદમીની ઉંઘ ઉડી ગઇ છે. બધુ કામ છોડીને ગરીબથી લઇને અમીર સુધીનો લોકો નોટ જમા કરાવવા કે બદલાવવા માટે બેંકોમાં લાંબી લાઇનોમાં ઉભા રહી ગયા છે. આ સંજોગોમાં બબાલ અને હંગામાની ઘટનાઓ સામે આવી રહી છે. કચ્છમાં પોલીસે કરેલા લાઠીચાર્જ બાદ હરિયાણાના મેવાતમાં પણ આવી ઘટના સામે આવી છે.

મેવાતની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં સ્ટાફની અછતે લોકોની પરેશાનીમાં વધારો કર્યો હતો. જેને પગલે મેવાતના પિનગવા ગાંમમાં બેંકની બહાર એકત્ર ભીડ બેકાબુ બની હતી છેવટે પોલીસે લાઠીચાર્જનો સહારો લેવા પડ્યો હતો. લાઠીચાર્જમાં ઘણા લોકો ઘાયલ થયા. લોકોએ આ દરમિયાન ઘણી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તો પોલીસ પણ ભીડ સામે જાણે લાચાર દેખાતી હતી.

અહીં નોંધનિય છે કે, મેવાત જિલ્લાના પિનગવાં, પુન્હાના, બડકલી, નૂંહ, ફિરોજપુર ઝિરકા, તાવડૂ શહેરોમાં લોકો સવારથી સાંજ સુધી નોટ બદલવા અને જમા કરાવવા બેંક બહાર લાંબી કતારો લાગી રહી છે. જેને પગલે આ બનાવ બનવા પામ્યો હતો.

First published:

Tags: 500 1000 રૂપિયા, કરન્સી બેન, લાઠીચાર્જ, હંગામો

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन