Home /News /gujarat /

ભાજપ સાથે સરકાર બનાવવાને લઇને મહબૂબાના અક્કડ, આજે બોલાવી બેઠક

ભાજપ સાથે સરકાર બનાવવાને લઇને મહબૂબાના અક્કડ, આજે બોલાવી બેઠક

જમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવવાની અવઢવ હજુ પણ અકબંધ છે. પીડીપી પ્રમુખ મહેબુબાનું ભાજપ સાથે સરકાર બનાવવાને લઇને અક્કડ વલણ હજુ એવુંને એવું જ જોવા મળી રહ્યું છે. જોકે છેલ્લા કેટલાય દિવસોથી પડેલી ગૂંચ ઉકેલવા માટે આજે ખાસ બેઠક બોલાવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # જમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવવાની અવઢવ હજુ પણ અકબંધ છે. પીડીપી પ્રમુખ મહેબુબાનું ભાજપ સાથે સરકાર બનાવવાને લઇને અક્કડ વલણ હજુ એવુંને એવું જ જોવા મળી રહ્યું છે. જોકે છેલ્લા કેટલાય દિવસોથી પડેલી ગૂંચ ઉકેલવા માટે આજે ખાસ બેઠક બોલાવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ભાજપ સાથએ સરકાર બનાવવાને લઇને પીડીપી પ્રમુખ મહેબૂબાએ કહ્યું હતું કે, રાજ્યમાં રાજનીતિ અને આર્થિક મુદ્દાઓના ઉકેલની કેન્દ્ર સરકાર દ્વારા ખાતરી અપાયા બાદ જ સરકાર રચવા મામલે ભાજપ સાથે વિચારણા અંગે નિર્ણય લેવાશે.

મુખ્યમંત્રી પદ પર પોતાના દિવંગત પિતાની ઉત્તરાધિકારી માનવામાં આવતા મહેબુબાએ પાર્ટીના નેતાઓ સાથે ચાર કલાક સુધી મસલત કરી હતી. જોકે આ મામલે હજુ સ્થિતિ સ્પષ્ટ થઇ શકી નથી.
First published:

Tags: જમ્મુ કાશ્મીર, ભારતીય જનતા પાર્ટી, મહેબુબા મુફ્તી

આગામી સમાચાર