Home /News /gujarat /

બરાક ઓબામાને મળી મલ્લિકા શેરાવત, શેયર કર્યો ફોટો

મુંબઇ# બોલીવુડ અભિનેત્રી મલ્લિકા શેરાવતે જણાવ્યું કે, તેણીના નસીબ સારા છે, કે તેણીને ફરી એક વાર રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે મુલાકાત કરવાનો અવસર મળ્યો છે. મલ્લિકા (39) એ ઓબામાની સાથે પોતાની એક સેલ્ફી ટ્વીટર પર અપલોડ કરી છે, જેમાં તે ખૂબ ખુશ નજર આવી રહી છે.

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :
મુંબઇ# બોલીવુડ અભિનેત્રી મલ્લિકા શેરાવતે જણાવ્યું કે, તેણીના નસીબ સારા છે, કે તેણીને ફરી એક વાર રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે મુલાકાત કરવાનો અવસર મળ્યો છે. મલ્લિકા (39) એ ઓબામાની સાથે પોતાની એક સેલ્ફી ટ્વીટર પર અપલોડ કરી છે, જેમાં તે ખૂબ ખુશ નજર આવી રહી છે.

મલ્લિકાએ બુધવારે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું કે, કરિશ્માપૂર્ણ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની સાથે ફરી મુલાકાત કરવી ભાગ્યશાળી માનું છે. જોકે, મલ્લિકાએ એ વાતનો ખુલાસો નથી કર્યો કે, તેણીએ ક્યાં અને ક્યારે ઓબામા સાથે મુલાકાત કરી હતી. આ અગાઉ તેણીએ લોસ એંજેલિસમાં વર્ષ 2011માં ટી પાર્ટીમાં ઓબામા સાથે મુલાકાત કરી હતી.

અભિનેત્રી મલ્લિકાને 'ખ્વાહિશ' અને 'મર્ડર' જેવી ફિલ્મોમાં બોલ્ડ દૃશ્યોને લઇને ઓળખાય છે અને તેણીને અંતિમ વાર 2015માં ફિલ્મ 'ડર્ટી પોલિટિક્સ' માં દેખાઇ હતી.
First published:

Tags: અપલોડ, અભિનેત્રી, ટ્વીટર, ફોટો, બરાક ઓબામા, બોલીવુડ, મુલાકાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन