અમદાવાદઃમહારાષ્ટ્રના વર્ધામાં આવેલા સેવાગ્રામ આશ્રમે ઊનાના મોટા સમઢીયાળાના પીડિત દલિતોના ઉત્થાન માટે એક નવતર અભિગમ અપનાવ્યો છે. ગાંધીજી દ્વારા સ્થાપિત અને વિનોબા ભાવે દ્વારા સંવર્ધિત વર્ધાના સેવાગ્રામ આશ્રમે ઊનાના પીડીત દલિત પરિવારોને ખેતી માટે બે-બે અેકર જમીન ઓફર કરી છે.

સાથે પશુપાલનું કામ પણ ઓફર કર્યું છે. સેવાગ્રામ આશ્રમના સર્વોદય કાર્યકરો માને છે કે માત્ર અનામત કે સરકારી યોજનાઓથી દલિતોની સમસ્યાનું નિરાકરણ થવાનું નથી. સવર્ણોએ તેમના માટે આગળ આવવું પડશે અને કેડી કંડારવી પડશે. સર્વોદય કાર્યકરો ગઇ કાલે ઊનાના દસિત પીડીતોને મળ્યા હતા અને આજે અમદાવાદમાં ગાંધી આશ્રમ પાસે એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેઠા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર