Home /News /gujarat /

મુંબઇઃ લેન્ડિંગ સમયે જ વિમાનનું ટાયર ફાટ્યું, સેવા પ્રભાવિત

મુંબઇઃ મુંબઇના છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શુક્રવારે લુફતાસાના એક વિમાનના ચાર પૈડા ફાટી જવાને કારણે રનવે બંધ કરવો પડ્યો હતો. મુંબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટે ઘટના પછી બીજા વિમાનો માટે બીજો રનવે ખોલ્યો હતો. આ ઘટનાને લીધે મુખ્ય રનવે પર સંચાલન શનિવારે સાજે ત્રણ વાગ્યા સુધી લગભગ 15 કલાક સુધી અટક્યુ હતું. જેથી કેટલાયે વિમાનોની સેવા લેટ પડી હતી. કેટલાક વિમાનોના માર્ગ બદલવા પડ્યા હતા.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

એકબાજુ લુફ્તાંસા એયરલાઇન્સના અધિકારીઓ મુખ્ય રન વે પર ક્ષતિગ્રસ્ત ટાયરોને બદલવામાં લાગ્યા હતા. જ્યારે બીજી બાજુ એરપોર્ટ પર અધિકારીઓ પણ અસમંજસમાં હતા કે કેટલા ટાઇમમાં રન વે ફરી શરૂ થશે. લુફ્તાસાં એયરલાઇનસે નિવેદનમાં કહ્યું કે, મ્યુનિખથી મુંબઇ પહોચેલા વિમાન એલએચ 764ના લેન્ડિગ ગિયર પછી ચાર ટાયર ફાટી ગયા હતા. આ દુર્ઘટના શુક્રવારે રાત્રે 10.45 વાગ્યા આસપાસ સર્જાઇ હતી.
વિમાનમાં 163 યાત્રી સવાર હતા. જેમણે રવને પરથી સિડીઓથી બહાર કઢાયા હતા.
First published:

Tags: દુર્ઘટના, દેશ વિદેશ, ફ્લાઇટ, મુંબઇ એરપોર્ટ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन