Home /News /gujarat /ગાજરમાં દેખાયા ગણેશજી, કુતૂહલવશ લોકો જોવા ઉમટ્યા

ગાજરમાં દેખાયા ગણેશજી, કુતૂહલવશ લોકો જોવા ઉમટ્યા

મધ્યપ્રદેશ# મધ્યપ્રદેશના નીમચ જિલ્લામાં ખેડૂત અસલમ ખાનના ખેતરમાં એક એવું ગાજર નીકળ્યું છે, જેની આકૃતિ ભગવાન ગણેશ જેવી લાગે છે. ખેતરમાં ભગવાન ગણેશની આકૃતિ જોઇને અસલમ અભિભૂત છે અને તેનું કહ્યું છે કે, તે આને સંભાળીને રાખશે.

  • News18
  • Last Updated :
મધ્યપ્રદેશ# મધ્યપ્રદેશના નીમચ જિલ્લામાં ખેડૂત અસલમ ખાનના ખેતરમાં એક એવું ગાજર નીકળ્યું છે, જેની આકૃતિ ભગવાન ગણેશ જેવી લાગે છે. ખેતરમાં ભગવાન ગણેશની આકૃતિ જોઇને અસલમ અભિભૂત છે અને તેનું કહ્યું છે કે, તે આને સંભાળીને રાખશે.

farm-ganesh-1

જિલ્લા મથકથી પાંચ કિલોમીટર દૂર ભડભડિયામાં ખેડૂત અસલમ ખાનના ખેતરમાંથી મંગળવારે સવારે ગાજર નીકાળવામાં આવી રહ્યું હતુ. આ દરમિયાન એક ગાજરને જોઇને અસલમ અને તેના સહયોગી ચોંકી ઉઠ્યા હતા.

farm-ganesh-3

ગાજરને જ્યારે ધ્યાનથી જોયું તો, તેના પર ભગવાન ગણેશની આકૃતિ બનેલી દેખાઇ હતી. ત્યાર બાદ ભગવાન ગણેશની જેમ દેખાતા આ ગાજરને ખેડૂત અસલમ ખાને કાઢીને અલગ રાખ્યું છે.

ગ્રામજનોને જ્યારે આ વાતની જાણકારી મળી તો, મોટી સંખ્યામાં લોકો અસલમના ખેતરમાં ઉમટી પડ્યા હતા. લોકો આ ગાજરને ધાર્મિક આસ્થા સાથે જોડીને નીહાળી રહ્યાં છે અને ગામની મહિલાઓ પણ આ ગાજરને જોવા માટે પહોંચી રહી છે.

તો, ખેડૂત અસલમ ખાનનું કહેવું છે કે, ગાજરમાં ભગવાન ગણેશની આકૃતિ જોઇને તે અભિભૂત છે અને તે આ ગાજરને વેંચશે નહીં, પરંતુ સંભાળીને રાખશે.
First published:

Tags: ખેડૂત, ખેતર, ગણેશ, મધ્યપ્રદેશ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन