Home /News /gujarat /નોટબંધી મામલે સંસદમાં હંગામો, લોકસભા બપોર સુધી સ્થગિત

નોટબંધી મામલે સંસદમાં હંગામો, લોકસભા બપોર સુધી સ્થગિત

મોદી સરકાર દ્વારા લેવાયેલા નોટબંધીના નિર્ણયની ગૂંજ આજે ત્રીજા દિવસે પણ સંસદમાં ગૂંજી હતી. કાર્યવાહી શરૂ થતાંની સાથે જ રાજ્યસભા અને લોકસભામાં વિપક્ષોએ ભારે હંગામો કર્યો હતો. જેને પગલે બપોરે 12 વાગ્યા સુધી લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #મોદી સરકાર દ્વારા લેવાયેલા નોટબંધીના નિર્ણયની ગૂંજ આજે ત્રીજા દિવસે પણ સંસદમાં ગૂંજી હતી. કાર્યવાહી શરૂ થતાંની સાથે જ રાજ્યસભા અને લોકસભામાં વિપક્ષોએ ભારે હંગામો કર્યો હતો. જેને પગલે બપોરે 12 વાગ્યા સુધી લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે.

બુધવારથી શરૂ થયેલા શિયાળા સત્રનો આજે ત્રીજો દિવસ પણ હંગામોનો રહ્યો છે. નોટબંધીને લઇને વિપક્ષ સરકારને ઘેરી રહ્યા છે. આનંદ શર્માના આકરા સવાલો બાદ આજે કાર્યવાહી શરૂ થતાં જ કોંગી નેતા ખડગેએ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા.

વિપક્ષના ભારે હંગામાને પગલે બપોરના 12 વાગ્યા સુધી લોકસભા કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. અહીં નોંધનિય છે કે, મોદી સરકારના 500 અને 1000 રૂપિયાની જુની નોટ રદ કરવાને પગલે લોકોને પડી રહેલી મુશ્કેલીને મુદ્દો બનાવી નોટબંધી રદ કરવા વિપક્ષ પ્રસ્તાવની માંગ કરી રહી છે.

(ફાઇલ ફોટો)
First published:

Tags: કોંગ્રેસ, નોટબંધી, ભાજપ, રાજ્યસભા, લોકસભા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन