Home /News /gujarat /ગૃહમંત્રી રાજનાથસિંહનો બીએસએફને સીધો આદેશ, પાક રેન્જર્સને આપો જડબાતોડ જવાબ
ગૃહમંત્રી રાજનાથસિંહનો બીએસએફને સીધો આદેશ, પાક રેન્જર્સને આપો જડબાતોડ જવાબ
ભારત હવે સરહદે પાકિસ્તાનની નાપાક હરકતોને સહન કરવાના મૂડમાં નથી. પાકિસ્તાન તરફથી સરહદે થઇ રહેલા સતત ફાયરિંગ અને સ્નાઇપરના ઉપયોગ બાદ ભારત સરકાર આક્રમક બનતી દેખાય છે. ગૃહમંત્રી રાજનાથસિંહે બીએસએફને સીધો આદેશ કર્યો છે. ગૃહમંત્રીએ કહ્યું કે, બીએસએફ પાકિસ્તાનની નાપાક હરકતનો જડબાતોડ જવાબ આપશે.

નવી દિલ્હી #ભારત હવે સરહદે પાકિસ્તાનની નાપાક હરકતોને સહન કરવાના મૂડમાં નથી. પાકિસ્તાન તરફથી સરહદે થઇ રહેલા સતત ફાયરિંગ અને સ્નાઇપરના ઉપયોગ બાદ ભારત સરકાર આક્રમક બનતી દેખાય છે.
ગૃહમંત્રી રાજનાથસિંહે બીએસએફને સીધો આદેશ કર્યો છે. ગૃહમંત્રીએ કહ્યું કે, બીએસએફ પાકિસ્તાનની નાપાક હરકતનો જડબાતોડ જવાબ આપશે.
જમ્મુ કાશ્મીરના હિરાનગર સરહદકે સાત રેન્જર્સના મોતથી હચમચી ગયેલ પાકિસ્તાને સાંબા અને આરએસપુરા સેક્ટરમાં મોડી રાતે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. નિયંત્રણ રેખા પર તારકુંડી, રાજોરી અને મેંઢરમાં ફાયરિંગ થયું હતું.
આ ફાયરિંગમાં એક યુવકી ઘાયલ થઇ છે. તો સુરક્ષા બળોએ પૂંછ અને અન્ય કેટલાક વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.