#ઉત્તરાખંડના મુખ્યમંત્રી હરિશ રાવતે ભાજપ પર આરોપ લગાવ્યો છે કે ભાજપ રાજ્યમાં પૈસાના જોરે રાજ્ય સરકારને તોડી પાડવા ઇચ્છે છે. તેમણે કહ્યું કે, ઉત્તરાખંડ સરકાર પાસે બહુમત છે. તો બીજી તરફ દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ કોંગ્રેસના નવ બાગી ધારાસભ્યો અને ભાજપના 26 ધારાસભ્યો સાથે બેઠક કરશે.

ઉત્તરાખંડ #ઉત્તરાખંડના મુખ્યમંત્રી હરિશ રાવતે ભાજપ પર આરોપ લગાવ્યો છે કે ભાજપ રાજ્યમાં પૈસાના જોરે રાજ્ય સરકારને તોડી પાડવા ઇચ્છે છે. તેમણે કહ્યું કે, ઉત્તરાખંડ સરકાર પાસે બહુમત છે. તો બીજી તરફ દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ કોંગ્રેસના નવ બાગી ધારાસભ્યો અને ભાજપના 26 ધારાસભ્યો સાથે બેઠક કરશે.
ઉત્તરાખંડના કોંગ્રેસના નેતા આજે રાજ્યપાલ કે કે પોલને મળી બાગી ધારાસભ્યોને હટાવવાની માંગ કરશે. જોકે હવે આ મામલે અંતિમ ફેંસલો રાજ્યપાલે લેવાનો છે. પરંકતુ દિલ્હીથી દહેરાદુન સુધી રાજ્યની રાજ્ય રાજનીતિમાં ઘણી બબાલ થઇ રહી છે.