LIVE NEWS: ગાંધીનગરમાં સંજયે સગીરાનું ગળું કાપી હત્યાનો કર્યો હતો પ્રયાસ, રાજકોટમાં 3 વર્ષની બાળકીને સાવકા બાપે માર્યો ઢોર માર
ગુજરાતમાં વધુ એક પેપર ફુટ્યુ છે ધોરણ 10 અને 12ની પ્રીલિયમનરી પરીક્ષાનું પેપર યુટ્યુબ પર લીક થઇ ગયુ છે. જે મામલે વધુ તપાસનાં આદેશ આપવામાં આવ્યાં છે. તો ગાંધીનગરમાં સુરત ગ્રીષ્મા વેકરિયા મર્ડર કેસ જેવી જ ઘટના સામે આવી છે જેમાં યુવક યુવતીનાં ગળા પર ચપ્પાનાં ઘા મારતો નજર આવે છે.
આજે શનિવાર, 19મી ફેબ્રુઆરી, 2022 (19th February,2022).આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. રાજયમાં (Gujarat latest news) કોરોનાના (coronavirus cases) કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ત્યારે અમદાવાદ સિરિયલ બ્લાસ્ટનાં 38 આરોપીઓને એક સાથે ફાંસીની સજા આપવામાં આવી છે. ગુજરાતમાં વધુ એક પેપર ફુટ્યુ છે ધોરણ 10 અને 12ની પ્રીલિયમનરી પરીક્ષાનું પેપર યુટ્યુબ પર લીક થઇ ગયુ છે. જે મામલે વધુ તપાસનાં આદેશ આપવામાં આવ્યાં છે. તો ગાંધીનગરમાં સુરત ગ્રીષ્મા વેકરિયા મર્ડર કેસ જેવી જ ઘટના સામે આવી છે જેમાં યુવક યુવતીનાં ગળા પર ચપ્પાનાં ઘા મારતો નજર આવે છે.
તમારા શહેરમાંથી (ગાંધીનગર) ગાંધીનગર અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ભાવનગર જામનગર જુનાગઢ કચ્છ - ભુજ મહેસાણા પંચમહાલ આણંદ વલસાડ