Home /News /gujarat /

new gadgets: 2 રિયર કેમેરા સાથે LGએ લોન્ચ કર્યો LG5 સ્માર્ટફોન, જાણો વિશેષતાઓ

new gadgets: 2 રિયર કેમેરા સાથે LGએ લોન્ચ કર્યો LG5 સ્માર્ટફોન, જાણો વિશેષતાઓ

એલ.જી. ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાએ બુધવારે પોતાનો ફ્લેગશિપ સ્માર્ટફોન G5 ભારતીય બજારમાં લોન્ચ કર્યો છે. આ ફોનની ખૂબીઓ એ છે કે, આ ફોનના પાછળના તરફ બે કેમેરા છે, જે અલગ-અલગ કામ કરે છે. આ ફોનનો મુ્ખ્ય કેમેરા 16 મેગાપિક્સલનો છે, જ્યારે પાછળની તરફ વાઇડ એંગલ શોટ્સ માટે લાગેલ બીજો કેમેરા 8 મેગાપિક્સલનો છે અને સેલ્ફી માટે આગળની તરફનો કેમેરા 8 મેગાપિક્સલનો છે.

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :
નવી દિલ્હી# એલ.જી. ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાએ બુધવારે પોતાનો ફ્લેગશિપ સ્માર્ટફોન G5 ભારતીય બજારમાં લોન્ચ કર્યો છે. આ ફોનની ખૂબીઓ એ છે કે, આ ફોનના પાછળના તરફ બે કેમેરા છે, જે અલગ-અલગ કામ કરે છે. આ ફોનનો મુ્ખ્ય કેમેરા 16 મેગાપિક્સલનો છે, જ્યારે પાછળની તરફ વાઇડ એંગલ શોટ્સ માટે લાગેલ બીજો કેમેરા 8 મેગાપિક્સલનો છે અને સેલ્ફી માટે આગળની તરફનો કેમેરા 8 મેગાપિક્સલનો છે.

એલજી એ આ ફોનના પાછળની તરફ લાગેલ કેમેરાને અલગ-અલગ કામ કરવા માટે આના સોફ્ટવેરમાં સામાન્ય ફેરફાર કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનની કિંમત 52,900 રૂપિયા રાખવામાં આવી છે. આ સાથે જ 'એલજી ફ્રેન્ડ્સ' રેન્જના ઘણા ડિવાઇસ ઉપલબ્ધ છે, જેમાં એલજી કેમ પ્લસ, એલજી 360 કેમ અને એલજી 360 વીઆર વગેરે છે.

એલજી G5નો ડિસ્પ્લે 5.3 ઇંચ છે, જે ક્વાડ એચડી (2560*1440) શ્રેણીનો છે. આ હંમેશા ઓન રહેનાર ડિસ્પ્લે ટેકનિકથી સજ્જ છે, એટલે ફોન સ્લીપ મોડ પર રહેવા પર પણ સમય, તારીખ, દિવસ વગેરે જોઇ શકાય છે. આ ક્લોલકોમ ના સ્નૈપડ્રેગન 820 પ્રોસેસરથી ચાલે છે અને આમાં 4GB રેમ અને 32 GB ઇનબિલ્ટ સ્ટોરેજ છે, જેને માઇક્રોએસડી કાર્ડના માધ્યમથી 2 ટીબી સુધી વધારી શકાય છે.

એલજી G5 એંડ્રોયલ ના માર્શમૈલો ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે અને આમાં 2,800 એમએએચ ની રિમૂવેવલ બેટરી લાગેલી છે. આ સ્માર્ટફોનનું વજન 159 ગ્રામ છે. આ ડિવાઇઝ એલટીઈ, વાઇફાઇ, બ્લ્યૂટૂથ અને એનએફલી કનેક્ટિવિટી થી સજ્જ છે. આ સ્માર્ટફોનને સૌપ્રથમ આ વર્ષના શરૂઆતમાં સ્પેન માં યોજાયેલ મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં લોન્ચ કરાયો હતો. કોરિયન કંપનીની પ્રથમ મેટલ યુનિબોડી ડિઝાઇન વાળી આ પ્રથન ફ્લૈગશિપ ડિવાઇઝ છે.
First published:

Tags: એલજી, કેમેરા, નવો સ્માર્ટફોન, લોન્ચ

આગામી સમાચાર