Home /News /gujarat /

બાઇક કારની ટાંકી ફુલ કરાવી લેજો, મધરાત પછી અહીં પણ નહીં ચાલે 500ની જુની નોટ

બાઇક કારની ટાંકી ફુલ કરાવી લેજો, મધરાત પછી અહીં પણ નહીં ચાલે 500ની જુની નોટ

જો તમારી પાસે 500 અને 1000 રૂપિયાની જુની નોટ પડી હોય તો આજે ઉપયોગમાં લઇ શકો છે. આજ મધરાત સુધી પેટ્રોલ પંપ પર ચાલી શકશે. બાઇક, કાર કે અન્ય વાહનની ફ્યૂઅલ ટાંકી ફુલ કરાવી શકો છો ત્યાર પછી મધરાત બાદ અહીં પણ જુની નોટ નહીં ચાલે. એ પછી તમારે જુની નોટ જમા કરાવવા બેંકમાં જ જવું પડશે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #જો તમારી પાસે 500 અને 1000 રૂપિયાની જુની નોટ પડી હોય તો આજે ઉપયોગમાં લઇ શકો છે. આજ મધરાત સુધી પેટ્રોલ પંપ પર ચાલી શકશે. બાઇક, કાર કે અન્ય વાહનની ફ્યૂઅલ ટાંકી ફુલ કરાવી શકો છો ત્યાર પછી મધરાત બાદ અહીં પણ જુની નોટ નહીં ચાલે. એ પછી તમારે જુની નોટ જમા કરાવવા બેંકમાં જ જવું પડશે.

કેન્દ્ર સરકાર દ્વારા જુની નોટ બંધ કર્યા બાદ એને પેટ્રોલ પંપ, હોસ્પિટલ સહિતના જરૂરી સ્થળોએ ચલણમાં રાખવાની છુટ આપી હતી. જેની સમય મર્યાદા આજે મધરાતથી પૂર્ણ થાય છે. આવતીકાલ સવારથી અહીં પણ આ નોટો નહીં ચાલે.

પેટ્રોલ પંપે જુની નોટ લેવાનો આજે છેલ્લો દિવસ હોવાથી આજે પેટ્રોલ પંપે લાંબી લાઇનો રહેવાની શક્યતા જોવાઇ રહી છે. જેને પગલે પેટ્રોલ પંપ સંચાલકો પણ સતર્ક બન્યા છે.
First published:

Tags: 500 1000 રૂપિયા, નોટબંધી, પેટ્રોલ પંપ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन