Home /News /gujarat /

ઉરી હુમલાને લઇને ચોંકાવનારો ખુલાસો, પાકિસ્તાનમાં આતંકીઓની શોકસભા રાખશે હાફિજ સઇદ

ઉરી હુમલાને લઇને ચોંકાવનારો ખુલાસો, પાકિસ્તાનમાં આતંકીઓની શોકસભા રાખશે હાફિજ સઇદ

જમ્મુ કાશ્મીરના ઉરી સ્થિત ભારતીય સેનાના બ્રિગે઼ મુખ્યાલય પર આતંકી હુમલાના મામલામાં એક મોટો ચોંકાવનારો ખુલાસો થયો છે.

જમ્મુ કાશ્મીરના ઉરી સ્થિત ભારતીય સેનાના બ્રિગે઼ મુખ્યાલય પર આતંકી હુમલાના મામલામાં એક મોટો ચોંકાવનારો ખુલાસો થયો છે.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #જમ્મુ કાશ્મીરના ઉરી સ્થિત ભારતીય સેનાના બ્રિગે઼ મુખ્યાલય પર આતંકી હુમલાના મામલામાં એક મોટો ચોંકાવનારો ખુલાસો થયો છે.

હુમલો કરવાની જવાબદારી કુખ્યાત આતંકી સંગઠન લશ્કર એ તોયબાએ લીધી છે. પાકિસ્તાનના ગુજરાવાલાનમાં ઉરી હુમલામાં સંડોવાયેલ એક આતંકીની શોકસભા આયોજિત કરવાના એલાનના પોસ્ટર્સ લાગ્યા છે.

ગુજરાવાલાન શહેરમાં લગાવાયેલા પોસ્ટર્સમાં એક આતંકીની ઓળખ મોહમ્મદ અનસના નામે સ્થાનિક નિવાસીના રૂપમાં આપવામાં આવી છે.

લશ્કરે તોયબાનો આ આતંકી અબૂ સિરકાના નામે આતંકી ઘટનાઓને અંજામ આપતો હતો. એને શહીદ ગણાવતાં શોકસભાનું આયોજન કરવાની વાત કરવામાં આવી છે. સભાનું આયોજન હાફિજ સઇદના સંગઠન જમાત દાવા તરફથી કરવામાં આવ્યું છે.
First published:

Tags: આતંકવાદી હુમલો, ઉરી હુમલો, જમ્મુ કાશ્મીર, પાકિસ્તાન, લશ્કર એ તોયબા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन