અમદાવાદઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ આવતી કાલે ગુજરાતની મુલાકાતેે છે 18 નવે્બરે મહુવા ખાતે આપ નેતા કનુભાઇ કલ્સરીયના હોસ્પિટલના ઉદ્ઘાટનમા હાજરી આપશે મહત્વનુ છે કે વડાપ્રધાનના 500,1000ની નોટોને લઇને કરાયેલા નિર્મણય સામે આપ દ્વારા વિરોધ કરવામા આવી રહ્યો છે ત્યારે ગુજરાતની રણનિતિને લઇને પણ ચર્ચા કરાશે. આપ પ્રભારી ગુલાબસિહ યાદવે આજે પત્રકાર પરિષદમા વડાપ્રધાનના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો હતો સાથે જ સામાન્ય પ્રજાને થઇ રહેલી હાલાકી અંગે પણ ચર્ચા કરી હતી.અરવિંદ કેજરીવાલ આવતી કાલે ગુજરાત આવશે તેમ જણાવ્યું હતું.

પીએમ મોદીને ફિલ્મ ફેર એવોર્ડમાં મોકલવા જોઇએઃઆપ નેતા
આપના પાર્ટીના ગુલાબસિંહે પ્રેસકોન્ફરન્સમાં કહ્યુ હતું કે,કેટલાક લોકોના કારણે કરોડો લોકોને હેરાન કરવાનું કારણ શું ? 1200 કરોડ રૂપિયા વિજય માલ્યાના સરકારે માફ કર્યા હતા. પીએમ મોદીને ફિલ્મ ફેર એવોર્ડમાં મોકલવા જોઇએ.
તેમની માતાને લાઇનમાં લગાવી પોતાનું રાજકારણ ચમકાવી રહ્યા છે.
ગુલાબસિંહે વધુમાં કહ્યું કે,ગુજરાતની સહકારી બેંકોમાં ચેરમેન તરીકે ભાજપના શાસકો છે.બધી સહકારી બેંકો બંધ હોવાથી ખેડૂતો હેરાન થઇ રહ્યા છે.જો સ્થિતિ આવી રહેશે તો દેશમાં આર્થિક આપતકાલ શરૂ થઇ જશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર