Home /News /gujarat /

કેટે ખોલ્યા સફળતાના રાઝ, કહ્યું- મારા માટે કેરિયર વેકેશન જેવું

કેટે ખોલ્યા સફળતાના રાઝ, કહ્યું- મારા માટે કેરિયર વેકેશન જેવું

લંડન# 'ટાઇટેનિક' ફિલ્મથી ખ્યાતિ મેળવનારી હોલીવુડ અભિનેત્રી કેટ વિંસલેટે પોતાની સફળતાનું રાઝ ખોલ્યું છે. વિંસલેટનું કહેવું છે કે, તેણી પોતાના વ્યસ્ત કેરિયરને કામની જેમ નહીં, બલકે વેકેશનની જેમ જોવે છે.

લંડન# 'ટાઇટેનિક' ફિલ્મથી ખ્યાતિ મેળવનારી હોલીવુડ અભિનેત્રી કેટ વિંસલેટે પોતાની સફળતાનું રાઝ ખોલ્યું છે. વિંસલેટનું કહેવું છે કે, તેણી પોતાના વ્યસ્ત કેરિયરને કામની જેમ નહીં, બલકે વેકેશનની જેમ જોવે છે.

  • IBN7
  • Last Updated :
લંડન# 'ટાઇટેનિક' ફિલ્મથી ખ્યાતિ મેળવનારી હોલીવુડ અભિનેત્રી કેટ વિંસલેટે પોતાની સફળતાનું રાઝ ખોલ્યું છે. વિંસલેટનું કહેવું છે કે, તેણી પોતાના વ્યસ્ત કેરિયરને કામની જેમ નહીં, બલકે વેકેશનની જેમ જોવે છે. 'વેબસાઇટ ડોટ કો ડોટ યૂકે' ના રિપોર્ટ અનુસાર, કેટે એક મેગેઝિનને જણાવ્યું કે, મને અભિનય પસંદ છે અને વધતી ઉંમરની સાથે મને એ વધુ અનુકુળ આવી રહ્યું છે.

કેટે કહ્યું કે, અભિનયના વિષયમાં સૌથી સારી વાત એ છે કે, દરેક કિરદારનો અલગ અલગ પડકાર હોય છે. વિંસલેટે કહ્યું કે, દરેક કિરદાર રહસ્યમય હોય છે. એ વેકેશન પર જવા જેવું હોય છે અને મને તે ખૂબ પસંદ છે.

કેટે કહ્યું કે, મારી પાસે ફિલ્મોની કોઇ કમી નથી, પરંતુ હું વર્ષમાં એક જ ફિલ્મ કરવાનું પસંદ કરૂ છું. તેણીએ કહ્યું કે, મારા માટે કામ વધુ મહત્વનું નથી. મારા માટે વર્ષમાં એક ફિલ્મ પર્યાપ્ત છે.
First published:

Tags: અભિનેત્રી, ફિલ્મ, સફળતા, હોલીવુડ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन