Home /News /gujarat /ક્રિકેટમાં થયો કરિશ્મા, કરૂણ નાયરનું નામ સુવર્ણ અક્ષરે લખાયું

ક્રિકેટમાં થયો કરિશ્મા, કરૂણ નાયરનું નામ સુવર્ણ અક્ષરે લખાયું

ઇંગ્લેન્ડ વિરૂધ્ધ ચેન્નાઇ ટેસ્ટમાં કરૂણ નાયરે શાનદાર ત્રેવડી સદી ફટકારી છે. કરૂણ નાયરની ટેસ્ટ કેરિયરમાં આ પહેલી સદી છે. કરૂણ નાયરે પોતાની ત્રીજી ટેસ્ટમાં જ આ સિધ્ધિ મેળવી છે. ત્રેવડી સદી ફટકારવામાં સહેવાગ બાદ તે બીજો ખેલાડી બન્યો છે.

ઇંગ્લેન્ડ વિરૂધ્ધ ચેન્નાઇ ટેસ્ટમાં કરૂણ નાયરે શાનદાર ત્રેવડી સદી ફટકારી છે. કરૂણ નાયરની ટેસ્ટ કેરિયરમાં આ પહેલી સદી છે. કરૂણ નાયરે પોતાની ત્રીજી ટેસ્ટમાં જ આ સિધ્ધિ મેળવી છે. ત્રેવડી સદી ફટકારવામાં સહેવાગ બાદ તે બીજો ખેલાડી બન્યો છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
ચેન્નાઇ #ઇંગ્લેન્ડ વિરૂધ્ધ ચેન્નાઇ ટેસ્ટમાં કરૂણ નાયરે શાનદાર ત્રેવડી સદી ફટકારી છે. કરૂણ નાયરની ટેસ્ટ કેરિયરમાં આ પહેલી સદી છે. કરૂણ નાયરે પોતાની ત્રીજી ટેસ્ટમાં જ આ સિધ્ધિ મેળવી છે. ત્રેવડી સદી ફટકારવામાં સહેવાગ બાદ તે બીજો ખેલાડી બન્યો છે.

મેચનો લાઇવ સ્કોર જોવા માટે ક્લિક કરો 

કરૂણ નાયરે ત્રીજી ટેસ્ટ મેચમાં આ સિધ્ધિ મેળવી છે. કરૂણ નાયરે 381 બોલમાં 303 રન બનાવ્યા છે. જેમાં 32 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા છે. 79.52 રનની એવરેજ સાથે રન બનાવ્યા છે.

ઇંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાએ કરૂણ નાયરની ત્રિપલ સદી સાથે 7 વિકેટે 759 રન બનાવી દાવ ડિકલેર કર્યો છે. કરૂણ નાયર ટ્રિપલ સેન્ચૂરી લગાવનાર બીજો ભારતીય બન્યો છે. આ પહેલા વિરેન્દ્ર સહેવાગે આ સિધ્ધિ મેળવી હતી. તો બીજી તરફ ભારતનો આ ટેસ્ટમાં સૌથી સર્વાધિક સ્કોર પણ છે.

સહેવાગે ટ્વિટ કરી કરૂણને શુભેચ્છા પાઠવી...મજા આ ગયાઆ પહેલા ભારતે 2009માં શ્રીલંકા વિરૂધ્ધ એક ઇનિંગમાં 9 વિકેટે 726 રન બનાવ્યા હતા. કરૂણ ઉપરાંત લોકેશ રાહુલ 199, પાર્થિવ પટેલ 71, અશ્વિન 67 અને જાડેજા 51 રન બનાવ્યા હતા. અહીં નોંધનિય છે કે, ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં 477 રન બનાવ્યા હતા.
First published:

Tags: ઇંગ્લેન્ડ, કરૂણ નાયર, ક્રિકેટ ટેસ્ટ મેચ, ભારત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन