Home /News /gujarat /

દીપિકાની પદ્માવતિ મુદ્દે કપિલ શર્માએ કહ્યું કંઇક આવું...!

દીપિકાની પદ્માવતિ મુદ્દે કપિલ શર્માએ કહ્યું કંઇક આવું...!

દીપિકા પાદુકોણની ફિલ્મ પદ્માવતિ પહેલાં 1 ડિસેમ્બરનાં રોજ રિલીઝ થવાની હતી. પણ ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી સર્ટિફિકેટ મળવામાં મોડુ થતા તે હવે 12 જાન્યુઆરીનાં રોજ રિલીઝ થવાની છે. ત્યારે અમદાવાદનાં મહેમાન બનેલા કપિલ શર્માને જ્યારે પુછવામાં આવ્યું કે તારી અને દીપિકાની ફિલ્મ એક સાથે રિલીઝ થવાની હતી.

વધુ જુઓ ...

અમદાવાદ: દીપિકા પાદુકોણની ફિલ્મ પદ્માવતિ પહેલાં 1 ડિસેમ્બરનાં રોજ રિલીઝ થવાની હતી. પણ ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી સર્ટિફિકેટ મળવામાં મોડુ થતા તે હવે 12 જાન્યુઆરીનાં રોજ રિલીઝ થવાની છે. ત્યારે અમદાવાદનાં મહેમાન બનેલા કપિલ શર્માને જ્યારે પુછવામાં આવ્યું કે તારી અને દીપિકાની ફિલ્મ એક સાથે રિલીઝ થવાની હતી. પણ હવે દીપિકાની ફિલ્મની રિલીઝ પર લટકતી તલવાર છે શું કહેવું છે તારું આ વિશે.

તેનાં જવાબમાં કપીલ શર્માનું કહેવું છે કે, આ ફિલ્મ ખરેખરમાં દર્શકોનો નજરીયો બદલી નાંખે તેવી છે. તેમાં ઘણાં લોકોનો લોહી પરસેવો રેડાયો છે. આશા રાખુ કે જ્યારે પણ આ ફિલ્મ રિલીઝ થાય તે બોક્સ ઓફિસ પર કમાલ કરી નાંખે.

First published:

Tags: Kapil Sharma, Padmavati

આગામી સમાચાર